ઉલ્કા
Appearance
(ઉલ્કાઓ થી અહીં વાળેલું)
ઉલ્કા એ સૌરમંડળમાં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે "ખરતો તારો" કે "ઉલ્કાપાત" કહીએ છીએ. આ પદાર્થ (meteoroid) ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભુત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ 'ઉલ્કા' (meteorite) કહેવાય છે.
દરરોજ અંદાજે ૨.૫ કરોડ ઉલ્કા, નાની ઉલ્કા અને અન્ય અવકાશ કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, જેના પરિણામે દર વર્ષે અંદાજે ૧૫,૦૦૦ ટન પદાર્થ વાતાવરણમાં પ્રવેશ કરે છે.
છબીઓ
[ફેરફાર કરો]-
ઉલ્કા (બે) અને આકાશગંગા
-
બે ટેક્ટાઇટ્સ (tektites)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર ઉલ્કા વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
ઉલ્કા શબ્દને વિકિકોશ (મુક્ત શબ્દકોશ)માં જુઓ.
- A History of Meteors and Other Atmospheric Phenomena સંગ્રહિત ૨૦૧૯-૦૬-૦૨ ના રોજ વેબેક મશિન
- American Meteor Society
- British Astronomical Society meteor page
- International Meteor Organization
- Live Meteor Scanner
- Meteoroids Page at NASA's Solar System Exploration
- Meteor shower predictions સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન
- Meteor Showers and Viewing Tips
- Society for Popular Astronomy – Meteor Section
- Minor Planet Center: Asteroid Hazards, Part 2: The Challenge of Detection યુટ્યુબ પર (min. 7:14)
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |