વાલ્પારાઇસો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાલ્પારાઇસો
વાલ્પારાઇસોનાં વિવિધ સ્થળો અને સ્મારકો
વાલ્પારાઇસોનાં વિવિધ સ્થળો અને સ્મારકો
ધ્વજ
Flag
ચિહ્ન
Coat of arms
વાલ્પારાઇસો વિસ્તારનો નકશો
ચીલીમાં સ્થાન
ચીલીમાં સ્થાન
વાલ્પારાઇસો
ચીલીમાં સ્થાન
અન્ય નામો: જ્વેલ ઓફ ધ પેસેફિક ઓસન, વાલ્પો
Coordinates (શહેર): 33°03′S 71°37′W / 33.050°S 71.617°W / -33.050; -71.617
દેશ  ચીલી
વિસ્તાર વાલ્પારાઇસો
પ્રાંત વાલ્પારાઇસો પ્રાંત
સ્થાપના ૧૫૩૬
રાજધાની વાલ્પારાઇસો
સરકાર[૧]
 • પ્રકાર નગરપાલિકા
 • અલ્કાલ્ડે જોર્ગ કાસ્ટ્રો મુનોઝ (UDI)
વિસ્તાર[૨]
 • શહેર ૪૦૧.૬
ઉંચાઇ ૧૦
વસ્તી (૨૦૧૨ વસતી ગણતરી)[૨]
 • શહેર ૨,૮૪,૬૩૦
 • શહેરી ૨,૭૫,૧૪૧
 • મેટ્રો ૯,૩૦,૨૨૦
 • પરાં ૮૪૧
સમય વિસ્તાર ચીલી સમય ક્ષેત્ર (UTC−4)
 • ઉનાળુ સમય (DST) ચીલી સમય ક્ષેત્ર (UTC−3)
ટેલિફોન કોડ (દેશ) 56 + (શહેર) 32
વેબસાઇટ અધિકૃત વેબસાઇટ (Spanish)

વાલ્પારાઇસો (/ˌvælpəˈrz/) ચીલીનું મુખ્ય શહેર, બંદર અને શૈક્ષણિક કેન્દ્ર છે. બૃહદ વાલ્પારાઇસો ચીલીનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. વાલ્પારાઇસો 111.8 kilometres (69.5 miles) પર સાન્તિઆગો થી ઉત્તર પશ્ચિમમાં આવેલું છે.[૩] તે દક્ષિણ ચીલીનું સૌથી મહત્વનું બંદર છે. વાલ્પારાઇસો ચીલીનું સૌથી વધુ વસતી ધરાવતું ત્રીજા ક્રમનો વિસ્તાર અને ૧૯૯૦થી નેશનલ કોંગ્રેસ ઓફ ચીલીનું વડુંમથક રહ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Municipality of Valparaíso" (in સ્પેનિશ). Retrieved ૧૫ નવેમ્બર ૨૦૧૦. 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ (Spanish) Instituto Nacional de Estadísticas
  3. Valparaíso Article