વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/પદમા રાણી

વિકિપીડિયામાંથી

પદમા રાણી[ફેરફાર કરો]

પદ્મારાણી પાનું હાજર છે. વધુ સારો લેખ. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૨૫, ૨૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

પદમા રાણી[ફેરફાર કરો]

બિનાવશ્યક રિડાયરેક્ટ, પદ્મા રાણીનું નામ પ-દ-મા કેવી રીતે લખી શકાય? ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

પદમા રાણી[ફેરફાર કરો]

યોગેશભાઈ, કૃપા કરીને સકારાત્મક અને રચનાત્મક કાર્યો કરો.... પદમા રાણી, પદમારાણી, પદમા રાની, પદમારાની, પદ્મા રાણી, પદ્મારાની, પદ્મા રાની, આટલા બધા પાના બનાવીને રિડાયરેક્ટ આપવા જોઈએ? ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૫, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]