લખાણ પર જાઓ

વિકિપીડિયા:નોંધનીયતા (વ્યક્તિ કે લોકો)

વિકિપીડિયામાંથી

વિકિપીડિયા પર નોંધનીયતા એટલે જ્ઞાનકોશીય સુગમતા માટે જે તે લેખનો વિષય સમાવેશને યોગ્ય છે કે નહિ તે નક્કી કરવા માટેનો માપદંડ. વ્યક્તિ કે લોકો માટે, જે વ્યક્તિ જીવનચરિત્રાત્મક લેખનો વિષય હોય તે ધ્યાન આપવા લાયક (worthy of notice) – એટલે કે, નોંધપાત્ર, રસપ્રદ, કે ધ્યાન લાયક તેટલા અસામાન્ય કે વિકિપીડિયામાં તેના જીવનની ઘટનાઓ સંદર્ભે નોંધપાત્ર લેખોમાં નોંધાયેલા હોવા જ જોઈએ.[૧] પ્રસિદ્ધ કે લોકપ્રિયના અર્થમાં નોંધનીય – જો કે અપ્રસ્તુત નથી છતાં – ગૌણ મુદ્દો છે.

આ જીવનચરિત્રો માટેની નોંધનીયતા માર્ગદર્શિકા[૨] ચર્ચાઓ અને સ્થાપિત પ્રણાલી દ્વારા મજબૂત બનેલી સર્વાનુમતિનું પ્રતિબિંબ પાડે છે, અને કઈ વ્યક્તિ વિશે લેખ બનાવવો, અન્ય લેખમાં એકત્ર કરવો, હટાવવો કે આગળ વિકસાવવો એ નિર્ણયની સૂચના આપે છે. જીવનચરિત્રાત્મક લેખ કેવી રીતે લખવો એના માર્ગદર્શન માટે જુઓ જીવનચરિત્રાત્મક લેખની પદ્ધતિ (અંગ્રેજી) અને વિકિપીડિયા:જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર.

લેખ શીર્ષક (લેખનું મથાળું) એ લેખ શેના વિશેનો છે એ સ્પષ્ટતાથી દર્શાવતું હોવું જોઈએ. જો જે તે વ્યક્તિ વિશે લેખ બની શકે એટલી સામગ્રી કે વિગતો ઉપલબ્ધ હોય તો લેખના મથાળા તરીકે તે વ્યક્તિનું નામ જ યોગ્ય મથાળું છે. (દા.ત. કનૈયાલાલ મુનશી કે રવિન્દ્રનાથ ટાગોર જેવું મથાળું.) જો, તેમ છતાં, કોઈ વ્યક્તિ વિષયક માત્ર એક ખાસ નોંધપાત્ર ઘટનાને લગતી પુરતી વિગત જ હોય તો, લેખનું મથાળું તે ખાસ ઘટનાને દર્શાવતું જ રાખવું, જેમ કે. --- સ્ટીવ બાર્ટમેન દુર્ઘટના (અંગ્રેજી). ક્યારેક કોઈ પ્રસિદ્ધ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે એના અવસાન વિશે આખો લેખ બને એટલી વિગતો મળી શકે છે, આ વખતે લેખનું મથાળું --- માઈકલ જેક્શનનું અવસાન (અંગ્રેજી) વગેરે જેવું રાખી શકાય. જો નોંધનીય વ્યક્તિ વિશેનો મુખ્ય લેખ તેની સઘળી વિગતોને શમાવવા જતાં ખુબ જ લાંબો બનતો હોય તો, વિગતવાર અલગ પાનું બનાવીને તેને તેના વિશેની જે તે વિગત સાથે સાંકળતું મથાળું આપી શકાય. ઉદા. "અબકનું સાહિત્ય" કે "અબકની બકમ ઘટના" વગેરે. જો વ્યક્તિ ખાસ નોંધનીય ન હોય પણ તેની સાથે ઘટેલી એકાદ ઘટના (કે દૂર્ઘટના) નોંધનીય હોય તો મથાળામાં નામ સાથે તે ઘટનાનો ઉલ્લેખ કરી લેખ બનાવી શકાય. ઉદા. "અબકની હત્યા" વગેરે.

મૂળભૂત માપદંડ

[ફેરફાર કરો]

એવા લોકોને નોંધનીય કે નોંધપાત્ર ધારી શકાય કે જેમણે બહુવિધ પ્રકાશિત[૩] માધ્યમિક સ્રોતો જે વિશ્વાસપાત્ર હોય, એકમેવથી બુદ્ધિપૂર્વક સ્વતંત્ર હોય,[૪] અને વિષય સ્વતંત્ર પણ હોય.[૫]

 • જો અપાયેલા સ્રોતમાં વ્યાપિત ઊંડાણ નોંધપાત્ર ન હોય, તો બહુવિધ સ્વતંત્ર સ્રોતોને એક કરીને નોંધનીયતા દર્શાવી શકાય છે; માધ્યમિક સ્રોતો દ્વારા વિષયની નગણ્ય નોંધ લેવાઈ હોય તો એ નોંધનીયતા સ્થાપિત કરવા માટે પુરતું નથી.[૬]
 • પ્રાથમિક સ્રોતો કદાચ લેખમાંની સામગ્રીને આધાર પુરો પાડી શકે, પણ તે વિષયની નોંધનીયતા પુરવાર કરવામાં કોઈ ભાગ ભજવી શકે નહીં.

આ મૂળભૂત માપદંડને અનુરૂપ લોકોને નીચેના વધારાના માપદંડને ધ્યાને લીધા વિના પણ નોંધનીય (નોંધપાત્રતા ધરાવનાર) માની શકાય છે. જે લોકો બહિષ્કૃત માપદંડ જેવા કે, કોઈ એકાદ ઘટના પુરતા નોંધનીય હોય કે વિકિપીડિયા શું નથી એ યાદીમાં આવતા હોય, તેના વિશે લેખો બનાવાતા નથી.

વધારાના માપદંડ

[ફેરફાર કરો]

એવા લોકો પણ નોંધનીય ગણાશે જે નીચે અપાયેલાં ધોરણો પર ખરા ઉતરતા હોય. આ માપદંડ પર ખરા ન ઉતરવાનો અર્થ એ નથી કે એનો સમાવેશ ન જ થાય; એથી ઊલટ, એક કે વધુ માપદંડ પર ખરા ઉતરવાનો અર્થ એ પણ નથી કે એનો સમાવેશ થવો જ જોઈએ.

એક વ્યક્તિ જે આ વધારાના માપદંડ પર ખરી ઉતરવામાં નિષ્ફળ નિવડે તે પણ વિકિપીડિયા:નોંધનીયતા અંતર્ગત નોંધનીય હોઈ શકે છે. સંપાદકોને આ માપદંડ કોઈ લેખને "હટાવો" ટૅગ લગાવી એ વિશે ચર્ચાનો પ્રારંભ કરવો કે વધારાના સ્રોતની માગણી માટે "સંદર્ભ આપો" ટૅગ લગાવવી એ નિર્ણય લેવામાં પણ મદદરૂપ થઈ શકશે.

કોઈ જીવનચરિત્ર

[ફેરફાર કરો]
 1. એવી વ્યક્તિ જેણે કોઈ જાણીતો અને નોંધપાત્ર પુરસ્કાર કે સન્માન મેળવ્યું હોય, અથવા એના માટે વારંવાર નામાંકિત થયા હોય.
 2. એવી વ્યક્તિ જેણે પોતાના વિશિષ્ટ ક્ષેત્રમાં વ્યાપક રીતે માન્ય યોગદાન આપ્યું હોય જે અમીટ ઐતિહાસિક રેકોર્ડના ભાગરૂપ હોય.[૭]

વિદ્વાનો

[ફેરફાર કરો]

ઘણાં વૈજ્ઞાનિકો, સંશોધકો, વિચારકો અને અન્ય જ્ઞાનીઓ (જેનો અનુકૂળતા અર્થે સંયુક્તપણે "વિદ્વાનો" તરીકે ઉલ્લેખ કરાયો છે) જેઓનું જીવનચરિત્ર માધ્યમિક સ્રોતનો વિષય ન બન્યું હોવા છતાં વિચારોના વિશ્વમાં તેઓ નોંધપાત્ર રીતે પ્રભાવી રહ્યા હોય.

સર્જનાત્મક વ્યાવસાયિકો

[ફેરફાર કરો]

લેખકો, સંપાદકો, પત્રકારો, ચલચિત્ર નિર્માતાઓ, છબીકારો, કલાકારો, સ્થપતિઓ અને અન્ય સર્જનાત્મક વ્યાવસાયિકો:

 1. The person is regarded as an important figure or is widely cited by peers or successors.
 2. The person is known for originating a significant new concept, theory or technique.
 3. The person has created, or played a major role in co-creating, a significant or well-known work, or collective body of work, that has been the subject of an independent book or feature-length film, or of multiple independent periodical articles or reviews.
 4. The person's work (or works) either (a) has become a significant monument, (b) has been a substantial part of a significant exhibition, (c) has won significant critical attention, or (d) is represented within the permanent collections of several notable galleries or museums.

ગુનાનો ભોગ બનેલાઓ અને ગુનેગારો

[ફેરફાર કરો]

મનોરંજન કરનારાઓ

[ફેરફાર કરો]

અશ્લીલ અભિનેતાઓ અને મોડેલો

[ફેરફાર કરો]

લશ્કરી વ્યક્તિઓ

[ફેરફાર કરો]

રાજકારણીઓ

[ફેરફાર કરો]

રમતવીરો

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

વિકિપીડિયા:નીતિ

નોંધ અને સંદર્ભો

[ફેરફાર કરો]
 1. Encarta dictionary definition Retrieved 13 March 2008
 2. નજીકનાં સંબંધ ધરાવતા જૂથો જેમ કે કુટુંબો, સહલેખકો, અને સહસંશોધકો, વગેરેને પણ આ નોંધનીયતા માર્ગદર્શિકા લાગુ પડે છે. જો કે પરસ્પર અંગત સંબંધ ન ધરાવતા લોકોના જૂથને આવરી લેતી નથી, એવા જૂથોને સંસ્થાઓ અને કંપનીઓ માટેની નોંધનીયતા માર્ગદર્શિકા લાગુ પડશે.
 3. What constitutes a "published work" is deliberately broad.
 4. Sources that are pure derivatives of an original source can be used as references, but do not contribute toward establishing the notability of a subject. "Intellectual independence" requires not only that the content of sources be non-identical, but also that the entirety of content in a published work not be derived from (or based in) another work (partial derivations are acceptable). For example, a speech by a politician about a particular person contributes toward establishing the notability of that person, but multiple reproductions of the transcript of that speech by different news outlets do not. A biography written about a person contributes toward establishing his or her notability, but a summary of that biography lacking an original intellectual contribution does not.
 5. Autobiography and self-promotion are not the routes to having an encyclopaedia article. The barometer of notability is whether people independent of the subject itself have actually considered the subject notable enough that they have written and published non-trivial works that focus upon it. Thus, entries in biographical dictionaries that accept self-nominations (such as the Marquis Who's Who) do not prove notability.
 6. Non-triviality is a measure of the depth of content of a published work, and how far removed that content is from a simple directory entry or a mention in passing ("John Smith at Big Company said..." or "Mary Jones was hired by My University") that does not discuss the subject in detail. A credible 200-page independent biography of a person that covers that person's life in detail is non-trivial, whereas a birth certificate or a 1-line listing on an election ballot form is not. Database sources such as Notable Names Database, Internet Movie Database and Internet Adult Film Database are not considered credible since they are, like many wikis, mass-edited with little oversight. Additionally, these databases have low, wide-sweeping generic standards of inclusion.
 7. Generally, a person who is "part of the enduring historical record" will have been written about, in depth, independently in multiple history books on that field, by historians. A politician who has received "significant press coverage" has been written about, in depth, independently in multiple news feature articles, by journalists. An actor who has been featured in magazines has been written about, in depth, independently in multiple magazine feature articles, by magazine article writers. An actor or TV personality who has "an independent biography" has been written about, in depth, in a book, by an independent biographer.