લખાણ પર જાઓ

વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/૨૫ સપ્ટે કાર્યશાળા કર્ણાવતી

વિકિપીડિયામાંથી
Gujarati Wikipedians

૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં વિકિપીડિયાની કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં વિકિપીડિયામાં સંપાદન કરવાની પદ્ધતિઓ અને વિકિપીડિયા અનુરૂપ લેખન કરવાની પદ્ધતિ વિશે ચર્ચા થઈ હતી. આ કાર્યશાળામાં પ્રશિક્ષક સભ્ય:NehalDaveND સિવાય કુલ ૬ વિકિપીડિયન્સ્ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પ્રશિક્ષણ પ્રાપ્ત કરી વિકિપીડિયામાં સંપાદનનો આરંભ કર્યો. તેમની સૂચિ આ પ્રમાણે છે.

આના પછી પણ વારંવાર મળીને વિકિપીડિયાનું કાર્ય કરવાની યોજના છે. લિ., નેહલ દવે ૦૯:૪૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

પ્રતિભાવ

[ફેરફાર કરો]
  1. ખૂબ સુંદર કાર્ય નેહલભાઈ. આશા છે કે નવા જોડાએલા આ છએ સભ્યો અવિરત યોગદાન કરતા રહે. તમારે કે તેમને કોઈ પણ મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો મારો સંપર્ક કરતા ખચકાશો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]
  2. વખાણવાલાયક કાર્ય નેહલભાઈ. આશા છે કે નવા જોડાએલા આ છએ સભ્યો અવિરત યોગદાન કરતા રહે. આપની પાસે મારો કોન્ટેક્ટ નંબર છે જ તમારે કે તેમને કોઈ પણ મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો મારો નિસંકોચ સંપર્ક કરી શકશો.--એ. આર. ભટ્ટ ૧૯:૫૩, ૧ ઓકટોબર ૨૦૧૬ (IST)
  3. સરસ કાર્ય! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૧, ૨ ઓકટોબર ૨૦૧૬ (IST)