વિકિપીડિયા:વિકિપરિયોજના ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી વિશ્વકોશના ખંડ હવે ઓનલાઇન ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. ગુજરાતી વિકિપીડિયામાં ત્રીસેક હજાર લેખ છે, જે પૈકી ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૧૮,૦૦૦ લેખ બાદ કરીએ તો ૧૨,૦૦૦ લેખ અન્ય વિષયોનાં છે. આ વિષયોમાંથી ઘણા વિષયોના સંલગ્ન લેખ વિશ્વકોશમાં ઉપલબ્ધ હશે. બાહ્ય કડી વિભાગમાં વિશ્વકોશની લિંક ઉપલબ્ધ કરાવવાથી વાચક વિકિપીડિયામાં લેખ વાંચીને તેના સંલગ્ન લેખ વિશ્વકોશમાં વાંચી શકે. આ કડી વિકિડેટામાં ઉમેરેલ identifier વડે ઉપલબ્ધ બને છે. વિકિડેટા વડે કેટલા લેખમાં કડી ઉમેરાઈ એની યાદી સમયે સમયે જોઈ શકીશું અને કેટલું કામ બાકી છે તે પણ જાણી શકીશું. આ ઉપરાંત કયા વિષયનાં લેખ વિશ્વકોશમાં છે અને વિકિપીડિયામાં નથી એ પણ જોઈ શકીશું જેથી નવા લેખ બનાવવા વિષય અને સંદર્ભ એક સાથે મળે. આમ બે એન્સાયકલોપીડિયાનું જોડાણ બંનેને ફાયદાકારક છે.
કાર્ય પદ્ધતિ
[ફેરફાર કરો]૦. વિકિપીડિયાના તમામ લેખોની યાદી વિશેષ:બધાંપાનાં પર ઉપલબ્ધ છે.
૧. આ પરિયોજના અંતર્ગત કક્કાવારી/બારાક્ષરી મુજબ આ યાદી ચકાસતા જઈ જે તે લેખના સંલગ્ન લેખ વિશ્વકોશમાં શોધી (https://gujarativishwakosh.org/ પર) તેની કડી (URL) લેખના વિકિડેટા વસ્તુ (Wikidata item)માં 'ગુજરાતી વિશ્વકોશ લેખ' (Gujarati Vishwakosh entry) property (P9863) ઉમેરવી.
૨. આ સાથે ગુજરાતી વિકિપીડિયામાં બાહ્ય કડીઓમાં ઢાંચો {{ગુજરાતી વિશ્વકોશ}} ઉમેરવો. દરેક સભ્ય તેમને પસંદ હોય તે બારાક્ષરીમાં અક્ષર પસંદ કરે અને તેની યાદીનું કામ પૂરું કરે. તેમ કરતા કરતા સંપૂર્ણ કાર્ય પૂરું થાય.
વૈકલ્પિક
[ફેરફાર કરો]૩. જો વિશ્વકોશમાં હાજર રહેલો લેખ ગુજરાતી વિકિપીડિયા કે અન્ય કોઇ વિકિપીડિયામાં ન હોય તો, સંબંધિત નવી વિકિડેટા વસ્તુ (new Wikidata item) બનાવવી.
૪. જો અંગ્રેજી કે અન્ય ભાષાના લેખને સંલગ્ન વિકિડેટા વસ્તુ (Wikidata item) હોય તો 'ગુજરાતી વિશ્વકોશ લેખ' (Gujarati Vishwakosh entry) property (P9863) તેમાં ઉમેરવી.
નોંધ: જો વિશ્વકોશ પાસેથી વિષયની યાદી મળશે તો આ કાર્ય વધુ સરળ બનશે, જે માટે પ્રયત્ન કરીશું.
- વધુ માહિતી
- 'ગુજરાતી વિશ્વકોશ લેખ' (Gujarati Vishwakosh entry)ના ઉપયોગના ઉદાહરણ અને અન્ય વિગતો અહીં જોઈ શકશો.
- વિકિડેટામાં જે વસ્તુઓ (items)માં 'ગુજરાતી વિશ્વકોશ લેખ' (Gujarati Vishwakosh entry) ઉમેરેલ છે તેની યાદી અહીં જોઈ શકશો.
પ્રગતિ
[ફેરફાર કરો]- {{ગુજરાતી વિશ્વકોશ}} ઢાંચો ઉમેરલા બધાં લેખોની યાદી [[શ્રેણી:ગુજરાતી વિશ્વકોશ લેખનો ઢાંચો ધરાવતા લેખ]] શ્રેણી પર જોવા મળી શકશે.
- ગુજરાતી વિકિપીડિયામાં કુલ ૫૩૩ લેખો આ વિકિપરિયોજના હેઠળ જોડાયેલા છે.
કાર્ય વહેંચણી
[ફેરફાર કરો]અક્ષર | કાર્ય કરનાર | પ્રગતિ |
---|---|---|
અ | કાર્તિક મિસ્ત્રી | કરું છું.... |
આ | સ્નેહરશ્મિ | કામ થઈ ગયું |
ઇ | સ્નેહરશ્મિ | કામ થઈ ગયું |
ઈ | સ્નેહરશ્મિ | કામ થઈ ગયું |
ઉ | સ્નેહરશ્મિ | કામ થઈ ગયું |
ઊ | સ્નેહરશ્મિ | કામ થઈ ગયું |
ઋ | સ્નેહરશ્મિ | કરું છું.... |
એ | ||
ઐ | ||
ઓ | ||
ઔ | ||
અં | ||
અ: | ||
ક | ||
ખ | ||
ગ | ||
ઘ | ||
ચ | ||
છ | ||
જ | ||
ઝ | ||
ટ | ||
ઠ | ||
ડ | ||
ઢ | ||
ણ | ||
ત | ||
થ | ||
દ | ||
ધ | ||
ન | ||
પ | ||
ફ | ||
બ | ||
ભ | ||
મ | ||
ય | ||
ર | ||
લ | ||
વ | ||
શ | ||
ષ | ||
સ | ||
હ | ||
ત્ર | Nizil Shah (ચર્ચા) ૧૩:૦૮, ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ (IST) | કામ થઈ ગયું |
ક્ષ | Nizil Shah (ચર્ચા) ૧૨:૨૫, ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ (IST) | કામ થઈ ગયું |
જ્ઞ | Nizil Shah (ચર્ચા) ૧૨:૦૬, ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ (IST) | કામ થઈ ગયું |
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશની વિકિડેટા Property: https://www.wikidata.org/wiki/Property:P9863
- હાલમાં જોડાયેલા લેખોની ક્વેરી: https://w.wiki/4g5D
- ગુજરાતી વિકિપીડિયામાં {{ગુજરાતી વિશ્વકોશ}} ઢાંચો ઉમેરેલા લેખોની શ્રેણી: [[શ્રેણી:ગુજરાતી વિશ્વકોશ લેખનો ઢાંચો ધરાવતા લેખ]]
- {{ગુજરાતી વિશ્વકોશ}} ઢાંચો