વિકિપીડિયા ચર્ચા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અપડેટ[ફેરફાર કરો]

@Aniket, @Dsvyas આ પાનાંની માહિતી વિકિપીડિયા:વાચકો_દ્વારા_વારંવાર_પૂછાતા_સવાલો#હું_ગુજરાતીમાં_કેવી_રીતે_લખી_શકું? વડે બદલી શકાય તો સ્પષ્ટતા રહેશે અથવા તેનું સુરક્ષા સ્તર માત્ર લોગ-ઇન કરેલા સભ્યો માટેનું રાખવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૨, ૧૦ એપ્રિલ ૨૦૨૧ (IST)[reply]