લખાણ પર જાઓ

વિક્રમ (અભિનેતા)

વિકિપીડિયામાંથી
વિક્રમ
જન્મચેન્નઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Montfort School, Yercaud Edit this on Wikidata
પુરસ્કારો
  • National Film Award for Best Actor (Pithamagan, ૨૦૦૪)
  • Tamil Nadu State Film Award for Best Actor (Sethu, Pithamagan, Raavanan, Sivaji Ganesan Award, ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૬, ૨૦૧૧) Edit this on Wikidata

વિક્રમ કેનેડી (જન્મ: ૧૭ એપ્રીલ, ૧૯૬૬), વિક્રમનાં નામથી વધારે પ્રસિધ્ધ છે, તે તમિલ ફિલ્મ અભીનેતા, પાર્શ્વ ગાયક અને સારા વક્તા છે. તેમણે ૧૯૯૦માં "ઇન કન્ડલ કલ્માની" નામની નાનાં બજેટની તમિલ ફિલ્મથી શરુઆત કરી હતી, શરુઆતમાં અન્ય કલાકરોની જેમ તેમણે પણ સંધર્ષ કરવો પડ્યો હતો, પણં તમિલ ફિલ્મ "સેતુ (૧૯૯૯)"ની અપાર સફળતા બાદ તેઓ ઘણાં પ્રસિધ્ધ થઇ ગયા. જેમાં ઉત્કૃષ્ટ અભિનય બદલ તેમને ૩ ફિલ્મફેર એવોર્ડ અને ભારતનો સર્વોચ્ચ "નેશનલ ફિલ્મ એવોર્ડ-શ્રેષ્ઠ અભિનેતા"નો એવોર્ડ મળ્યો.

આ સમયગાળા દરમ્યાન તેમનીં કેટલીક સફળ ફિલ્મો આવી, જેવીકે ઢિલ (૨૦૦૧), જેમીની (૨૦૦૨), ઢોલ (૨૦૦૩),સમય (૨૦૦૩),અનૈયન (૨૦૦૫) અને કાન્તસ્વામી (૨૦૦૯) [] જેમાંથી કેટલીક ફિલ્મોએ તો રેકોર્ડ-બ્રેક કર્યા જેમાંસેતુ (૧૯૯૯), કાશી (૨૦૦૨), પીથમગન (૨૦૦૩), અનૈયન (૨૦૦૫) અને રાવણ (૨૦૧૦), વગેરે નો સમાવેશ થાય છે. જેનાથી તેમને ઘણા એવોર્ડ મળ્યા અને સાથેસાથે તે તમિલ સીનેમાનાં એક સફળ અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા.

બાળપણ-ઉછેર

[ફેરફાર કરો]

વિક્રમનો જન્મ "પરમાકુડ્ડી" માં ૧૭ એપ્રીલ, ૧૯૬૬માં વિનોદરાજ (પિતા) અને રાજેશ્વરી (માતા)નાં ઘરમાં થયો હતો ત્યારે તેમનું નામ જોન પાડવામાં આવ્યું. તેમણે તેમનો શાળા-અભ્યાસ માઉન્ટ ફોર્ટ સ્કુલ, યેરકુડમાંથી કર્યો. શાળા-અભ્યાસ દરમ્યાનજ તેમને અભિનય પ્રત્યે વિશેષ રૂચી હતી. તેમની સ્કુલ સમાપ્ત થયા બાદ તેમણે લોયલા કોલેજ, ચેન્નૈથી MBAની ડિગ્રી મેળવી. તેમનાં પિતા પણ અભિનેતા હતાં અને માત સબ-કલેક્ટર હતાં. ત્યાર બાદ તેમણે ૧૯૯૨ માં શૈલ્યજા સાથે લગ્ન કરી લીધા તેમની પત્ની મનોવિજ્ઞાનની શિક્ષીકા હતાં. તેમનાં બે સંતાનો છે, દિકરીનું નામ "અક્ષીતા" અને દીકરાનું નામ "ધ્રુવ" છે.

ફિલ્મ કેરીયર

[ફેરફાર કરો]

વિક્રમે તેનાં ફિલ્મકેરીયર ની શરૂવાત ૧૯૯૦માં આવેલી તમિલ ફિલ્મ "ઇન કન્ડલ કલ્માની" થી કરી જે વધારે ચાલીનં હતી. અને ત્યાર બાદ આવેલી ફિલ્મોએ પણ સારો વ્યવ્સાય કર્યો નહોતો. ત્યાર બાદ તેમણે મલયાલમ ફિલ્મો કરી અને તેમાં સહાયક અભિનેતા નાં પાત્રો ભજવ્યા. તેમણે અમિતાભ બચ્ચન-દ્વારા બનાવાયેલી ઉલ્લાસમ ફિલ્મ માંઅજીત કુમારસાથે શરુવાત કરી. છતાં પણ તેમને ખરી સફળતાતો ૧૯૯૦માં આવેલી ફિલ્મ "સેતુ"થીજ મળી.જેને પ્રથમ વખત ડિરેક્ટર બનેલાબાલાએ બનાવી હતી. કે જેની કથા અને અભિનય એટલા ઉત્કુષ્ટ હતાકે તેણેં સફળતાનાં તમામા રેકોર્ડ તોડી નાંખ્યા. આ ફિલ્મે "વિક્રમે" ને લોકોમાં પ્રસિધ્ધ કરી દીધો..પણ ત્યાર બાદની ફિલ્મો કંઇ ખાસ કરી શકી નંહી, પણ ત્યાર બાદ તેમણે ૨૦૦૨માં "ઢોલ" માં અભિનય કર્યો જેને તેમના મિત્ર "એસ.ધારની"એ બનાવી હતી.આ ફિલ્મે ઘણો સારો નફો કર્યો. In 2002 he started with a Malayalam remake Kasi,which won him Filmfare Best Tamil Actor Award and did well at box office. He then acted in Gemini produced by AVM Productions which became a blockbuster.Later that year he acted in Samurai and King.

In 2003 Vikram acted in Dhool again with Dharani which was a blockbuster. He then acted in a family drama Kadhal Sadugudu which did not do well followed by Saamy directed by Hari where he played a cop turned another blockbuster for him.This film was produced by K. Balachander. Later that year he starred in Pithamagan directed by Bala which won him both Filmfare Best Tamil Actor Award and National Film Award for Best Actor. This film did well at the box office. In 2004 he acted in Arul directed by Hari who gave saami. This movie did not do well at box office.

In 2004 it was announced that Vikram would act in Anniyan directed by S. Shankar which released in 2005 was the most expensive film of the time. In this film he played a person suffering from dissociative identity disorder as he plays three different personalities. This film was both critical and commercial success. He then did a family drama Majaa which did not do well. In later that year he announce his next film Bheema which was started on April 2006 but due to lack of funds the movie postponed and released in January 2008. Bheema became a commercial hit at the box office.[]

In 2008 he began acting in Kanthaswamy directed by Susi Ganesan and produced by Kalaipuli Thanu which released on 21 August 2009. Vikram's latest release is Mani Ratnam's Raavanan in Tamil and Raavan in Hindi, which released simultaneously in June 2010. He played the role of Dev in the Hindi and the lead role Veera in the Tamil version. He is also currently signed up for Boopathy Pandian's Vedi and Sindubad with Selvaraghavan.

ચિત્ર:RaavananLondon.jpg
Vikram at London's BFI Southbank red carpet for the premier of Raavan (2010).
Won
Nominated
Year Title Role Language Notes
1990 En Kadhal Kanmani Tamil
1991 Thanthu Vitten Ennai Raju Tamil
1992 Kaaval Geetham Tamil
Meera Jeeva Tamil
1993 Dhruvam Bhadran Malayalam
Chirunnavvula Varamisthava Telugu
Mafia Harishankar Malayalam
1994 Sainyam Cadet Jiji Malayalam
Bangaru Kutumbham Telugu
Pudhiya Mannargal Satyamoorthy Tamil
1995 Street Malayalam
Adaala Majaakka Telugu
1996 Mayoora Nritam Malayalam
Akka Bangunnava Telugu
Indraprastham Peter Malayalam
Rajaputhran Manu Malayalam
1997 Ithu Oru Snehagadha Roy Malayalam
Ullasam Dev Tamil
1998 Kangalin Vaarthighal Tamil
1999 Housefull Hamid Tamil
Sethu Sethu (Chiyaan) Tamil Winner: Tamil Nadu State Film Special Jury Award for Best Actor
2000 Red Indians Malayalam
2001 Indriyam Malayalam
9 Nelalu Virendra Telugu
Youth Telugu
Vinnukum Mannukum Vikram Tamil
Dhill Kanagavel Tamil
Kasi Kasi Tamil Winner: Filmfare Best Tamil Actor Award
2002 Gemini Gemini Tamil Winner: ITFA Best Actor Award
Samurai Thiagarajan Tamil
King Raja Shanmugam Tamil
2003 Dhool Aarumugam Tamil
Kadhal Sadugudu Suresh Tamil
Saamy Aarusaamy Tamil
Pithamagan Chitthan Tamil Winner: National Film Award for Best Actor
Winner: Filmfare Best Tamil Actor Award
Winner: for Best Actor
2004 Arul Arulkumaran Tamil
2005 Anniyan Ramanujam
Anniyan
Remo
Tamil Winner: Filmfare Best Tamil Actor Award
Majaa Arivumathi Tamil
2008 Bheema Sekhar Tamil Nominated, Vijay Award for Favourite Hero
2009 Kanthaswamy Kanthaswamy Tamil Nominated, Vijay Award for Favourite Hero
2010 Raavanan Veeraiya Tamil
Raavan Dev Pratap Sharma Hindi
Vedi Tamil Filming
2011 Sindubad Tamil Announced
Roshan AndrewsFilm [] Malayalam Announced
untitled a.l vijay film Tamil announced
  1. ૧.૦ ૧.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-14.
  2. http://movies.indiatimes.com/news-gossip/regional/malayalam/Vikrams-all-set-to-take-Mollywood-by-storm/articleshow/6256940.cms[હંમેશ માટે મૃત કડી]

ઢાંચો:NationalFilmAwardBestActor ઢાંચો:FilmfareTamilBestActor ઢાંચો:TamilNaduStateAwardForBestActor