વિજયનગર જિલ્લો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

આંધ્ર પ્રદેશના જિલ્લાઓ
વિજયનગર જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. વિજયનગર જિલ્લાનું મુખ્યાલય વિજયનગરમાં છે.
વિસ્તાર અને વસ્તી[ફેરફાર કરો]
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૬,૫૩૯ | ૨૨.૪૯ લાખ (પુરુષો ૧૧.૧૯ લાખ) (સ્ત્રીઓ ૧૧.૩૦ લાખ) |
૩૪ | ૧૫૫૧ (૯૩૧ ગ્રામ પંચાયતો) |
૪ | ૫૧.૦૭ % (પુરુષો ૬૨.૩૭ %) (સ્ત્રીઓ ૩૯.૯૧ %) |
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |