વિજય દિન (કારગિલ)

વિકિપીડિયામાંથી
કારગિલ વિજય દિન
કારગિલ યુદ્ધ સ્મારક
ઉજવવામાં આવે છેભારત
તારીખ૨૬ જુલાઈ
આવૃત્તિવાર્ષિક
દ્રાસ ખાતે આવેલા સ્મારક પર વિજય દિવસનું વર્ણન.

વિજય દિન અથવા કારગિલ‌ વિજય દિન ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.