વિલિંગ્ડન બંધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિલિંગ્ડન બંધ
Wellington Dam (Junagadh).jpg
વિલિંગ્ડન બંધ
વિલિંગ્ડન બંધ is located in ગુજરાત
વિલિંગ્ડન બંધ
ગુજરાતમાં સ્થાનમાં વિલિંગ્ડન બંધનું સ્થાન
દેશભારત
સ્થળજુનાગઢ
અક્ષાંસ-રેખાંશ21°30′16.5″N 70°28′51.4″E / 21.504583°N 70.480944°E / 21.504583; 70.480944
સ્થિતિસક્રિય
બંધ અને સ્પિલવે
નદીકાલવા નદી
કાલવા નદી પર વિલિંગ્ડન બંધ

વિલિંગ્ડન બંધ જુનાગઢ શહેરના પૂર્વ ભાગમાં દાતારની ટેકરીઓની તળેટીમાં અને કાલવા નદી પર બાંધવામાં આવેલો બંધ છે.[૧]

આ બંધનું નામ તે સમયે ભારતના ગવર્નર માર્કસ વિલિંગ્ડનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.[૨] તેની બાજુમાં આવેલી દાતારની ટેકરીઓની ટોચ પર સંત જમિયાલ શાહ દાતારનું મંદિર આવેલું છે, જે હિન્દુઓ અને મુસ્લિમો બંને માટે પ્રખ્યાત સ્થળ છે. દાતારની ટેકરીઓ પરનું ચઢાણ આશરે ૨૫૦૦ પગથિયાં અથવા ૮૪૭ મીટર જેટલું થાય છે.[૩][૪][૫]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sajnani, Manohar (2001). Encyclopaedia of Tourism Resources in India (અંગ્રેજી માં). Gyan Publishing House. p. 110. ISBN 978-81-7835-018-9 – via Google Books. Check date values in: |date= (મદદ)
  2. "Incredible India | Willingdon Dam". www.incredibleindia.org. Retrieved 2020-07-07. Check date values in: |accessdate= (મદદ)
  3. Desai, Anjali H. (2007). India Guide Gujarat (અંગ્રેજી માં). India Guide Publications. p. 255. ISBN 978-0-9789517-0-2 – via Google Books. Check date values in: |date= (મદદ)
  4. "Willingdon Dam | District Junagadh" (અંગ્રેજી માં). Government of Gujarat | India. Retrieved 2020-07-07. Check date values in: |accessdate= (મદદ)
  5. Gupta, Vijay Kumar (1987). Tourism in India (અંગ્રેજી માં). Gyan Publishing House. p. 83. ISBN 978-81-212-0124-7 – via Google Books. Check date values in: |date= (મદદ)