લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Sanjaypatel1504: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

→‎કોપી-પેસ્ટ: નવો વિભાગ
(ગલગોટા has been nominated for deletion)
(→‎કોપી-પેસ્ટ: નવો વિભાગ)
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૦૭, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
 
== કોપી-પેસ્ટ ==
 
શ્રી સંજયભાઈ, આપ અહિં નવા છો એટલે એક વાત આપના ધ્યાને દોરું છું કે અહિં અન્ય કોઈ સ્થળેથી નકલ (કોપી-Copy) કરેલું બેઠેબેઠું લખાણ આપણે નથી લખી શકતા. દરેક લખાણ લખનાર વ્યક્તિને તેના પોતાના પ્રકાશનાધિકાર (Copyrights) હોય છે જે ક્યારેક તેમની આજીવિકા પણ હોઈ શકે. વિકિપીડિયાનો પાયાનો નિયમ છે અન્યના પ્રકાશનાધિકારની કદર કરવી. આ જ કારણે તમે [[:Special:Contributions/{{PAGENAME}}|આજે કરેલા ઘણું બધું યોગદાન]] પ્રકાશનાધિકારના દાયરામાં આવતું હોવાથી રદ કરવામાં આવ્યું છે અથવા તો રદ કરવા માટે અંકિત કરવામાં આવ્યું છે. આશા છે કે આપ આ વાતને ખેલદિલીથી લેશો અને આપનું યોગ્ય યોગદાન અહિં ચાલુ રાખશો. સૌથી અગત્યનું એ છે કે તમે સૌપ્રથમ તમારા સ્વાગત સંદેશામાં આપેલી બધી જ કડીઓ જોઈ જુઓ, તેમાંથી અહિં શું લખાય અને શું ન લખાય તેનો પણ ખ્યાલ આવશો. કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો નિ:સંકોચ મારો સંપર્ક કરી શકો છો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૩૦, ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)