લખાણ પર જાઓ

વૅલેન્શિયા નો પ્રદેશ

વિકિપીડિયામાંથી
Comunitat Valenciana
વૅલેન્શિયાના પ્રદેશનો ધ્વજ વૅલેન્શિયાના પ્રદેશનું ચિહ્ન
રાજધાની વૅલેન્શિયા
સત્તાવાર ભાષાઓ વૅલેન્શિયન (કૅટલન) અને સ્પૅનિશ
વિસ્તાર
 – કુલ
 – % સ્પેઇન
૮મો ક્રમ
 ૨૩,૨૫૫ કિમી²
 ૪.૬%
વસ્તી
 – કુલ (૨૦૦૩)
 – % સ્પેઇન
 – ગીચતા
૪થો ક્રમ
 ૪,૩૨૬,૭૦૮
 ૧૦.૩%
 ૧૮૬.૦૫/km²
સ્વતંત્ર દરજ્જો મળ્યાની તારીખ જુલાઇ ૧૦, ૧૯૮૨
ISO 3166-2 VC
જનરાલિટાટ વૅલેન્શિયાના સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન

વૅલેન્શિયાનો પ્રદેશ અથવા વૅલેન્શિયા, રાષ્ટ્રિય સ્થિતિ ધરાવતો સ્પેનનો સ્વંત્રત વિસ્તાર છે. તે ઇબેરિયન દ્રીપકલ્પની બાજુએ મધ્ય અને દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલો છે. આ વિસ્તાર ત્રણ વિભાગોમાં (અલિકોન્ટે, કાસ્ટેલોન અને વેલેન્શિયા), ચોત્રીસ જિલ્લાઓમાં અને પાંચસો ચાલીસ મ્યુનિસિપાલિટીઓમાં વિભાજીત છે. ૫૧ લાખની વસ્તી સાથે તે સ્પેનનો ચોથો સ્વતંત્ર વિસ્તાર ગણાય છે. તેની રાજધાની વૅલેન્શિયા છે અને તે સ્પેનનું ત્રીજું મોટું શહેર છે.

૧૯૮૨માં જ્યારે તેને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો, ત્યારથી તેનું સત્તાવાર નામ Comunitat Valenciana (વૅલેન્શિયન; સ્પૅનિશ: Comunidad Valenciana) રહ્યું છે. આ પ્રદેશનો ઇતિહાસ ૧૩મી સદી માં શરૂ થયો હતો જ્યારે વૅલેન્શિયાના રાજ્યની સ્થાપના થઇ હતી.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]