લખાણ પર જાઓ

વૈતરણા બંધ

વિકિપીડિયામાંથી
વૈતરણા બંધ
વૈતરણા બંધ is located in મહારાષ્ટ્ર
વૈતરણા બંધ
વૈતરણા બંધનું મહારાષ્ટ્રમાં સ્થાન
અધિકૃત નામવૈતરણા બંધ / મોદકસાગર બંધ
સ્થળપાલઘર, મુંબઈ
અક્ષાંશ-રેખાંશ19°40′15″N 73°17′26″E / 19.670841°N 73.2905592°E / 19.670841; 73.2905592
ઉદ્ઘાટન તારીખ૧૯૫૪[]
માલિકોબૃહદમુંબઇ મહાનગરપાલિકા, મુંબઈ
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારગુરૂત્વાકર્ષણ બંધ
નદીવૈતરણા નદી
ઊંચાઇ82 m (269 ft)
લંબાઈ567.07 m (1,860.5 ft)
સરોવર
કુલ ક્ષમતા174,790 km3 (41,930 cu mi)
સપાટી વિસ્તાર8.39 km2 (3.24 sq mi)

વૈતરણા બંધવૈતરણા નદી પર આવેલો બંધ છે. આ બંધ મોદકસાગર બંધ તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા આ બંધને ૧૯૫૪માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બંધનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈ શહેરને ને પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

આ સિવાય વૈતરણા નદી પર જ બીજો બંધ મધ્ય વૈતરણા બંધ થાણે જિલ્લામાં બાંધવામાં આવ્યો છે, જે મુંબઈ અને પરાં વિસ્તારની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરે છે.

બાંધકામ

[ફેરફાર કરો]

બંધની ઉંચાઇ પાયાથી ૮૨ મીટર (૨૬૯ ફીટ) છે, જ્યારે તેની લંબાઇ ૫૬૭.૦૭ મીટર (૧,૮૬૦.૫ ફીટ) છે. બંધ ની ક્ષમતા ૨૦૪,૯૮૦.૦૦ ઘન કિમી (૪૯,૧૮૮.૩૨ ઘન માઇલ) છે.[]

આ બંધનો મુખ્ય હેતુ પાણી પુરવઠો પૂરો પાડવાનો છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Vaitarna / Modaksagar D05130". મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
  2. "Specifications of large dams in India" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-09.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]