લખાણ પર જાઓ

વૈનગંગા નદી

વિકિપીડિયામાંથી
વૈનગંગા નદી
ભંડારા શહેરમાં વૈનગંગા નદી
સ્થાન
દેશભારત
રાજ્યમધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર
શહેરોસિવની, તિપોરા, ભંડારા
ભૌગોલિક લક્ષણો
સ્રોતમુંડારા
 ⁃ સ્થાનમુંડારા, સિવની જિલ્લો, મધ્ય પ્રદેશ
 ⁃ અક્ષાંસ-રેખાંશ21°57′N 79°34′E / 21.950°N 79.567°E / 21.950; 79.567
 ⁃ ઊંચાઇ1,048 m (3,438 ft)
નદીનું મુખપ્રાણહિતા નદી
 • સ્થાન
આદિલાબાદ જિલ્લો, ગડચિરોલી જિલ્લો
 • અક્ષાંશ-રેખાંશ
19°35′24″N 79°47′59″E / 19.59000°N 79.79972°E / 19.59000; 79.79972
 • ઊંચાઈ
146 m (479 ft)
લંબાઇ569 km (354 mi)
વિસ્તાર43,658 km2 (16,856 sq mi)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેથનવાર, નાહરા, સોનબિરી, બાઘ, ચુલબંદ, ગઢવી, ત્રિવેણી, કાથની
 • જમણેહિર્રી, સાર્રતી, ચંદન, બાવનથારી, સુર, કાન્હાન, અંધારી

વૈનગંગા નદી મધ્યભારતની એક મહત્ત્વની નદી છે.

ઉદગમ અને માર્ગ

[ફેરફાર કરો]

આ નદી મધ્ય પ્રદેશ રાજ્યની દક્ષિણે આવેલ સાતપુડા પર્વતમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે.