શિતળા માતાજી મંદીર, કાલાવડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શિતળા માતાજીનું મંદીર, કાલાવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુખ્ય મથક કાલાવડ શહેરમાંથી પસાર થતી ઊંડ નદીના પશ્ચિમ કિનારે આવેલું સ્થળ છે. આ સ્થળ કાલાવડ થી જામનગર જતા માર્ગ ઉપર આવેલું છે. આ મંદિર જુના સમયથી પ્રખ્યાત મંદિર છે, જેના ઉપરથી કાલાવડ શહેર કાલાવડ શિતળા તરીકે પણ ઓળખાય છે.