લખાણ પર જાઓ

શિરપામાલ

વિકિપીડિયામાંથી
શિરપામાળ
शिरपामाळ
Location
નકશો

, ,
૪૦૧૬૦૩

Information
TypeDestination
Religious affiliation(s)હિંદુ
Patron saint(s)છત્રપતિ શિવાજી અને વિક્રમશાહ મુકને
Established1664
Founderવિક્રમશાહ મુકને
Authorityમહારાષ્ટ્ર સરકાર

શિરપામાલભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં જવ્હાર શહેરની નજીક ધારમપુર ગામ નજીક આવેલ એક પર્યટન સ્થળ છે. આ સ્થળ જવ્હારથી નાસિક જતા રોડ પર આવેલ છે[૧] [૨]

છત્રપતિ શિવાજી મહારાજાએ મરાઠા સેના સાથે સુરત તરફ કૂચ કરી. આ સમયે તેઓ જવ્હાર રજવાડાની નજીક છાવણી (કેમ્પ) સ્થાપી અને જવ્હારના કોળી શાસક વિક્રમશાહ મુકનેને મળ્યા. [૩] તેઓએ સાથે મળીને સુરત પર આક્રમણ કર્યું. આમ શિરપામલ શિવાજી અને વિક્રમશાહનું મિલન સ્થળ હતું અને ત્યારથી તે એક ઐતિહાસિક સ્મારક બની ગયું છે. છત્રપતિ શિવાજી મહારાજે ૩૧ ડિસેમ્બર ૧૬૬૪ના રોજ જવાહર ખાતે શિરપામલની મુલાકાત લીધી હતી. ૧ મે ૧૯૯૫ના રોજ જવ્હાર મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ રાજારામ મુકનેએ આ ઐતિહાસિક ક્ષણની યાદમાં આ સ્થળે છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બંધાવ્યું હતું. [૪] [૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Morgan, Francis. Vacation Goose Travel Guide Thane India (અંગ્રેજીમાં). Soffer Publishing.
  2. "Shirpamal | District Palghar, Government of Maharashtra | India".
  3. Environment, Security and Tourism Development in South Asia: Tourism development in South Asia (અંગ્રેજીમાં). Gyan Publishing House. 2004. પૃષ્ઠ 49. ISBN 978-81-8205-139-3.
  4. टेटविलकर, सदाशिव (2006). दुर्गसंपदा ठाण्याची (મરાઠીમાં). श्रीकृपा प्रकाशन.
  5. Kokaṇa vikāsa (મરાઠીમાં). Kokaṇa Vikāsa Mahāmaṇḍaḷa. 1993.