શુભા મુદ્ગલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શુભા મુદ્ગલ
Shubha Mudgal at Bhopal.JPG
શુભા મુદ્ગલ તાનપુરા વાદન કરતી વેળા, ૨૦૦૬.
પાશ્વ માહિતી
જન્મ નામશુભા ગુપ્તા
અન્ય નામોશુભા મુદ્ગલ
શૈલીપૉપ, લોક, ભારતીય શસ્ત્રીય, પાર્શ્વગાયન
વ્યવસાયોગાયિકા
સક્રિય વર્ષો૧૯૮૬[૧] – વર્તમાન
વેબસાઇટhttp://shubhamudgal.com

શુભા મુદ્ગલ (જન્મ ૧૯૪૯) ભારત દેશની એક પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખયાલ, ટુમરી, દાદરા અને પ્રચલિત પૉપ સંગીત ગાયિકા છે. એમને ઇ. સ. ૧૯૯૬ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ગૈર-ફીચર ફિલ્મ સંગીત નિર્દેશન માટેનો નેશનલ એવાર્ડ અમૃત બીજ માટે મળ્યો હતો[૩] ઇ. સ. ૧૯૯૮ના વર્ષમાં સંગીત ક્ષેત્રમાં વિશેષ યોગદાન હેતુ ગોલ્ડ પ્લાક એવાર્ડ, ૩૪મા શિકાગો અંતર્રાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં એમની ફિલ્મ ડાંસ ઑફ દ વિંડ (૧૯૯૭)ના માટે મળ્યો હતો. આ ઉપરાંત એમને ઇ. સ. ૨૦૦૦ના વર્ષ માટેનો પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. મુલાકાત ધ હિંદુ, નવેમ્બર ૨૬, ૨૦૦૫.
  2. શુભા મુદ્ગલની પ્રોફાઇલ
  3. માઈલસ્ટોન્સ શુભા મુદગલ સત્તાવાર વેબસાઈટ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]