શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર, ખેરવા

વિકિપીડિયામાંથી
શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર, ખેરવા
ચિત્ર:Shree Jaykorbai Vidyamandir Logo.jpg
Location
નકશો
Information
Typeસરકારી શાળા
Established૧૯૪૫
Founderવિશ્વનાથ પંચોલી
School boardગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
Websitefacebook.com/ShreeJVMK

શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર ગુજરાતના ખેરવા ગામે આવેલી શાળા છે.[૧] આ શાળાનું સંચાલન શ્રી કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા થાય છે. શાળામાં પૂર્વ પ્રાથમિકથી લઇ ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અલગ અલગ સંસ્થાઓ આવેલી છે. અહીં અંગ્રેજી માધ્યમ તેમજ ૨૦૧૬ના વર્ષથી વિજ્ઞાન પ્રવાહની પણ શરુઆત થઇ છે.

આ સંસ્થાની સ્થાપના ઇ.સ. ૧૯૪૫માં[૨] પાંડુરંગદાદાની પ્રેરણાથી થઇ હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ખેરવાની સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિને 700 છાત્રો ચિત્ર સ્પર્ધામાં જોડાયા". દિવ્ય ભાસ્કર. ૧ ફેબ્રુઆરી ૨૦૧૫. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૭.
  2. "GSEB". ૩ ડિસેમ્બર ૨૦૧૦. મૂળમાંથી અહીં સંગ્રહિત 2010-12-03. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૭.CS1 maint: bot: original URL status unknown (link)