પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
જન્મની વિગત 19 October 1920 Edit this on Wikidata
મહારાષ્ટ્ર Edit this on Wikidata
મૃત્યુની વિગત 25 October 2003 Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાય અભિપ્રેરણાત્મક વક્તા, તત્વજ્ઞાની edit this on wikidata
પુરસ્કાર રેમન મેગસેસે પુરસ્કાર, Templeton Prize, પદ્મવિભૂષણ Edit this on Wikidata

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે. મરાઠી ભાષામાં "દાદાજી" શબ્દનો અર્થ થાય "મોટાભાઈ".

પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.

પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મવિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 • ^ Followers of Param Pujya Dadaji.. The Hindu, June 13, 2006.
 • ^ Tributes paid to founder of Swadhyaya movement Times of India, Nov 12, 2003.
 • ^ Pandurang Shastri Athavale - Obituary
 • ^ Spiritualist from India is honored with religion's Templeton Prize The Seattle Times, March 5, 1997.
 • ^ Contemporary Hinduism: Ritual, Culture, and Practice, by Robin Rinehart. Published by ABC-CLIO, 2004. ISBN 1576079058. Page 375
 • ^ Year in Review - 2003 - Passages The Seattle Times, December 29, 2003.
 • ^ Indian Spiritualist Honored New York Times, March 6, 1997.
 • ^ Padma Vibhushan Official listings Govt. of India website.
 • ^ a b c Biography Ramon Magsaysay Award website.
 • ^ Leader of Spiritual Movement Wins $1.2 Million Religion Prize New York Times, March 6, 1997.
 • ^ Antarnaad at the Internet Movie Database
 • ^ A week-long festival of documentaries in New Delhi The Tribune, September 5, 2004.
 • ^ Documentary about Swadhyaya
 • ^ Social reformer Pandurang Shastri Athavale dead Rediff, October 25, 2003
 • ^ Pandurang Sahstri Athavale cremated Times of India, Oct 26, 2003.
 • ^ Self-respect as key to universal brotherhood The Hindu, Jun 29, 2006.
 • ^ 1996 Ramon Magsaysay Award for Community Leadership - Rev. Pandurang Shastri Athavale
 • ^ Templeton Prize for Progress Toward Research or Discoveries about Spiritual Realities
 • ^ Top Ten Most Important Indian People of the 20th Century by WatchMojo.com

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]