લખાણ પર જાઓ

શ્રી હરિ દિગ્વિજય

વિકિપીડિયામાંથી

શ્રી હરિ દિગ્વિજય ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ ના ચમત્કારો અને મહાન કાર્યોનું વર્ણન છે. આ ગ્રંથની રચના વ્યાસ તરીકે ઓળખાતા નિત્યાનંદ સ્વામી એ કરી છે.[૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-12.