લખાણ પર જાઓ

શ્રેણીની ચર્ચા:કડી તાલુકો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ શ્રેણી છે. આ માહિતી કડી લેખમાં ઉમેરવા વિનંતિ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૦૬, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

કડી તાલુકા ની માહિતી માં સુધારા માટે...

[ફેરફાર કરો]

હર્ષભાઇ, દિશા નિર્દેશ માટે આભાર. પરંતુ કેટલીક માહિતી તાલુકા ને લગતી છે માટે ફરીથી ઉમેરું છું.

તમે આ માહિતી કડી અહીં ઉમેરો તો વધુ સારુ કેમકે આ જગ્યા તે માહિતી માટે યોગ્ય નથી.

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૫:૫૭, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

શ્રેણીના પાને માત્ર શ્રેણી વિષયક ટૂંક વિગત જ રાખી શકાય છે. અન્ય માહિતીઓ મૂળ લેખોમાં, યોગ્ય જગ્યાએ, ઉમેરવી. સંદેશ લખ્યા પછી --~~~~ નિશાની કરી સહી કરવાનું ભુલશો નહિ. ચિત્રો અહીંથી હટાવ્યા છે. યોગ્ય લેખમાં ચઢાવવા બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૩, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]