શ્રેણીની ચર્ચા:ભાવનગર જિલ્લો
Appearance
ભાવનગર જિલ્લાના ૧૧ તાલુકા પૈકી મોટા ભાગના તાલુકાના ગામોના લેખો નથી. ભાવનગર જિલ્લામાં આશરે ૭૭૩ જેટલા ગામો છે. અહીં તેની યાદી મળી જશે. તો આ લેખો બનાવાનું સહકાર્ય કરવામાં આવે તો, તેમાં કોઇ સંપાદકશ્રીને ઇચ્છા હોય તો જણાવશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૪૭, ૪ જૂન ૨૦૧૩ (IST)
- ઉત્તમ વિચાર. હું સંભવ યોગદાન આપીશ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૩, ૪ જૂન ૨૦૧૩ (IST)