લખાણ પર જાઓ

શ્રેણીની ચર્ચા:મહેસાણા જિલ્લો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઉંઝા અને ઊંઝામાંથી કઈ જોડણી વધુ યોગ્ય છે?-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૨૮, ૧૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઉંઝા અને ઊંઝા બન્ને જોડણીઓ વ્યાપકપણે વપરાતી જોવા મળે છે. સરકારી જાળસ્થળ પર અને રેલ્વે સ્ટેશનના પાટીયા પર ઉંઝા, જ્યારે અન્ય અનેક જગ્યાએ (અમુક નક્શાઓમાં અને સરકારી બેનરો પર) ઊંઝા જોવા મળે છે. સાચી કઈ તે માટે કયો સ્રોત આધારભૂત ગણીએ તેના પર નિર્ભર કરે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૬, ૩૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
શ્રેણીના નામ સારું કોઇ એક નામ પર સહમતિ બનાવીએ, બાકી લેખમાં ભલે બંને રહેતા. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૦૫, ૩૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સહમત. ગુજરાતના જિલ્લાઓ પરની ચર્ચા મુજબ ઉંઝા આખરી નિર્ણય.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૨, ૩૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]