શ્રેણીની ચર્ચા:૧૮૯૭માં જન્મ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ શ્રેણી હાજર છે જ, એટલે આ શ્રેણી દૂર કરી શકાય છે --KartikMistry (ચર્ચા) ૧૪:૦૨, ૧ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

શ્રેણી દુર કરવા સમર્થન. અજાણતાં શ્રેણી બનાવી. આગળથી થોડું વધારે ધ્યાન રાખવું પડશે. --Vimesh Pandya (ચર્ચા) ૧૭:૦૫, ૧ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
ફીકર નોટ ! વિમેશભાઈ, કામ કરીયે તો ક્યારેક થોડું આડુંઅવળું પણ થાય ! આપને ધન્યવાદ. અને ઝીણવટભેર ધ્યાન આપવા બદલ કાર્તિકભાઈને પણ ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૮, ૨ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]