લખાણ પર જાઓ

શ્રેણી:તેજાના

વિકિપીડિયામાંથી

તેજાનો એટલે જે ખાધાથી શરીરમાં હોશિંયારી ને ગરમી આવે તેવું વનસ્પતિદ્રવ્ય; જે ખાધાથી શરીરને જાગૃતિમાં રાખી બળ આપે તે વસાણું; તજ, લવિંગ, ઇલાયચી વગેરે ગરમ મસાલો; શરીરને તેજી આપે, ધમધમાટ કરી નાખે એવું દ્રવ્ય (ભ.ગો.મં.).

આ શ્રેણીમાં ખાસ કરી ને ભારતીય તેજાનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રેણી "તેજાના" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૭ પૈકીનાં નીચેનાં ૭ પાનાં છે.