લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

શ્રેયાંસનાથ

વિકિપીડિયામાંથી
શ્રેયાંસનાથ
૧૧મા જૈન તીર્થંકર
શ્ર્યાંસનાથ
સારનાથના જૈન મંદિરમાં શ્રેયાંસ નાથની મૂર્તિ
પ્રતીકગેંડો][]
વર્ણસુવર્ણ
વ્યક્તિગત માહિતી
માતા-પિતા
  • વિષ્ણુ (પિતા)
  • વિષ્ણુદ્રી, વિષ્ણુદેવી, વિષ્ણા (માતા)

શ્રેયંસનાથજૈન મત અનુસાર હાલના અવસર્પિણી કાળની વિહરમાન ચોવીસીના અગિયારમાં તીર્થંકર છે. [] જૈન માન્યતાઓ અનુસાર, તમામ કર્મોનો ક્ષય કરી તેમનો આત્મા મુક્ત બન્યો, સિદ્ધ બન્યો. ત્યેમનો જન્મ સારનાથ નજીક સિંહપુરીના ઈક્ષ્વાકુ કુળના રાજા વિષ્ણુ અને રાણી વિષ્ણુદેવીને ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર જેમની જન્મ તિથિ ફાગણ વદ બારસ છે. []

મુખ્ય મંદિર

[ફેરફાર કરો]

શ્રીનાગઢ જૈન શ્રેયનાથથ મંદિર, સારાનથ, વારાણસીમાં

ચિત્રો

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]