શ્વેતા તિવારી

વિકિપીડિયામાંથી
શ્વેતા તિવારી
જન્મ૪ ઓક્ટોબર ૧૯૮૦ Edit this on Wikidata
પ્રતાપગઢ Edit this on Wikidata
જીવન સાથીAbhinav Kohli Edit this on Wikidata

શ્વેતા તિવારી (જન્મ ઑક્ટોબર ૪, ૧૯૮૦નાં રોજ પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ, ભારતમાં) ભારતીય ફિલ્મ અને ટૅલિવિઝન અભિનેત્રી છે. ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. શ્રેણી કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી તેણીએ લોકપ્રિયતા હાંસલ કરી. તેણી વાસ્તવિકતા આધારિત ટી.વી. કાર્યક્રમ બિગ બૉસ ચોથી શ્રેણીની વિજેતા હતી.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

મંચ પર ખૂબસુરત બહુનું પાત્ર ભજવતાં શ્વેતા એક જાણીતા નિર્દેશક[કોણ?]ની નજરે ચઢી અને તેણીની અભિનય કારકિર્દીની શરૂઆત ૧૯૯૯માં કાલીરેંથી થઇ.[૨] ટેલિવિઝન સિરિયલ કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણાની ભૂમિકાથી તે જાણીતી થઇ. આ ઉપરાંત તેણે અનેક જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને બીજી ટેલિવિઝન સિરિયલોમાં કેમીઓઝ પણ કર્યા છે. તેની કેટલીક લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ્સ આને વાલા પલ, કરમ, કહીં કીસી રોઝ, ક્યા હાદસા ક્યા હકિકત, રિશ્તે, ડેડી સમઝા કરો, દોસ્ત, યાત્રા, નાગિન અને અજીબ.[૩]

ફિલ્મીયાત્રા[ફેરફાર કરો]

ટી.વી. કાર્યક્રમો[ફેરફાર કરો]

 1. કલીરેં - કોમલ તરીકે
 2. આને વાલા પલ
 3. કરમ - કાજોલ તરીકે
 4. ખૂબસુરત
 5. ગઝ ફૂટ ઇંચ
 6. કિરાયેદાર
 7. શરારત
 8. કહીં કિસી રોઝ - અનિતા તરીકે
 9. રિશ્તેં
 10. ડેડી સમજા કરો
 11. દોસ્ત
 12. યાત્રા - કાર્યક્રમ યજમાન
 13. કસૌટી ઝિંદગી કી - પ્રેરણા શર્મા/બાસુ/બજાજ તરીકે
 14. નચ બલિય ૨ - (પૂર્વ પતિ રાજા ચૌધરી સાથે)
 15. ઝૂમ ઇન્ડિયા - સ્પર્ધક તરીકે
 16. સંજોગ સે બની સંગિની - વિશેષ નૃત્ય પ્રદર્શન
 17. ધમાલ એક્સપ્રેસ - સ્પર્ધક તરીકે
 18. યે હૈ જલવા - પોતે[૪] અલૉન્ગ વિથ રોનિત રૉય
 19. આજા માહી વે - રોનિત રૉય સાથે સહ-જજ તરીકે
 20. અજીબ - સપના બાસુ તરીકે[૫]
 21. જલવા ૪ ૨ કા ૧[૬]
 22. જાને ક્યા બાત હૂઇ - આરાધના સરીન તરીકે[૭][૮][૯]
 23. કૉમેડી સર્કસ - ચિન્ચપોકલી ટૂ ચાઇના
 24. ઝલક દિખલા જા ૩ - કાર્યક્રમ યજમાન
 25. ડાન્સ સંગ્રામ - જજ તરીકે
 26. ઇસ જંગલ સે મુજે બચાઓ - પોતે - સ્પર્ધક
 27. બિગ બૉસ ૪ - પોતે - વિજેતા

ટી. વી. જાહેરખબરો[ફેરફાર કરો]

 1. પિઅર્સ
 2. તનિશ્ક
 3. રૅવલૉન હૅઅર કલર
 4. જ્હોન્સન્સ બેબી મિલ્ક લોશન

ટેલિશૉપિંગ કાર્યક્રમો[ફેરફાર કરો]

 1. ડીમાર્ક હર્બલ હૅર ઑઇલ

ફિલ્મો[ફેરફાર કરો]

 1. મદહોશી (૨૦૦૪) (હિન્દી ફિલ્મ) તબસ્સુમ તરીકે
 2. આબરા કા ડાબરા (હિન્દી ફિલ્મ)
 3. દહેક: અ રેસ્ટલેસ માઇન્ડ (૨૦૦૭) (હિન્દી ફિલ્મ) શાલિની તરીકે
 4. હમાર સૈયાં હિન્દુસ્તાની (૨૦૦૮) (ભોજપૂરી ફિલ્મ)
 5. કબ આઇબુ આંગનવાં હમાર (૨૦૦૮) (ભોજપૂરી ફિલ્મ)
 6. એ ભૌજી કે સિસ્ટર (૨૦૦૯) (ભોજપૂરી ફિલ્મ)
 7. અપની બોલી અપના દેસ (પંજાબી ફિલ્મ) રમણ કૌર તરીકે[૧૦]
 8. બેની એન્ડ બબલૂ (૨૦૧૦) (હિન્દી ફિલ્મ)
 9. ત્રિનેત્ર (નેપાળી ફિલ્મ) મધૂ તરીકે

અન્ય પ્રકલ્પો[ફેરફાર કરો]

 1. દલેર મહેંદી સાથે સંગીત વિડિયો - પૈસા પૈસા
 2. બાલકર સિધુનાં ગીત મહેંદી નુંનો સંગીત વિડિયો
 3. ૯૨.૭ બિગ એફ. એમ. માટે રેડિયો કાર્યક્રમ 'સેહેર' (હાલ બંધ)

પૂરસ્કારો[ફેરફાર કરો]

 • સ્ટાર પરીવાર પૂરસ્કાર ૨૦૦૩ - સેઝાન ખાન સાથે ફૅવરિટ જોડી
 • સ્ટાર પરીવાર પૂરસ્કાર ૨૦૦૪ - ફૅવરિટ મા
 • સ્ટાર પરીવાર પૂરસ્કાર ૨૦૦૪ - ફૅવરિટ બહુ
 • સ્ટાર પરીવાર પૂરસ્કાર ૨૦૦૫ - ફૅવરિટ મા
 • સ્ટાર પરીવાર પૂરસ્કાર ૨૦૦૬ - ફૅવરિટ મા
 • સ્ટાર પરીવાર પૂરસ્કાર ૨૦૦૭ - ફૅવરિટ મા
 • સ્ટાર પરીવાર પૂરસ્કાર ૨૦૦૮ - (સ્ટાર પ્લસ અને કાર્યક્રમ માટે તેની અમાપ સેવાઓ બદલ સન્માન).[૧૧]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "શ્વેતા તિવારી ફર્સ્ટ વુમન ટૂ વિન બિગ બૉસ". એન.ડી.ટી.વી. મૂળ માંથી 2011-01-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-1-9. Check date values in: |access-date= (મદદ)
 2. http://www.indya.com/gallery/gallery.aspx?aid=168
 3. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; auto1નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
 4. શ્વેતા ઇન યે હૈ જલવા પ્રોમો!-યૂટ્યૂબ
 5. શ્વેતા ટૂ ડૂ અ સ્પેશિયલ અપિરિઅન્સ ઇન 9X' અજીબ!-ઇન્ડિયન ટેલિવિઝન ન્યૂઝ
 6. શ્વેતા ઇન જલવા ૪ ૨ કા ૧!-ટેલિબઝ
 7. "શ્વેતા ઇન જાને ક્યા બાત હૂઇ!-masala.com". મૂળ માંથી 2010-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-10.
 8. જાને ક્યા... ધ બ્રાન્ડ ન્યૂ સિરિયલ ઓફ કલર્સ!-ટેલિબઝ
 9. શ્વેતા તિવારી ઓન ધ એક્સાઇટીંગ 'હાઇપોક્રિસી' ઇન સોસાયટી...!-ટેલિબઝ
 10. "શ્વેતા'ઝ ન્યૂ પંજાબી મૂવી!-indya.com". મૂળ માંથી 2012-06-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-13.
 11. Prerna Bids Farewell At Star Parivaar Awards 2008

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]