સંભાર
Appearance
સંભાર એ ગુજરાતી ભાષા માટે એક સંદિગ્ધ શબ્દ છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં વણેલા ગાંઠીયા સાથે ખવાતા પપૈયાના વઘારેલા કચુંબરને સંભાર અથવા સંભારો કહેવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતમાં સુકવીને દળેલા મસાલાના પાવડરને પણ સંભાર કહેવામાં આવે છે.
દક્ષિણ ભારતીય વાનગીઓ ઇડલી, ઢોસા, ઉત્તપ્પા વગેરે સાથે ખવાતા દાળ જેવા પ્રવાહીને પણ સંભાર અથવા સાંબાર કહેવામાં આવે છે.