સભ્યની ચર્ચા:રાવળ ગિરીશ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રતિ શ્રી વિકિપીડિયા ટીમ આપ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે વિકિપીડિયા ના રેકોર્ડમાં રાવળદેવ સમાજ નો ઇતિયાસ અને તેની ઉત્પતિવિશે તેની મુખ્ય પેટાજ્ઞાતિ ઓ ની કોઈ માહિતી નથી, વિકિપીડિયાના આયોજક ટીમ ને વિનંતી કરું છું કે મારા રાવળદેવ સમાજ ની માહિતી મુકવા વિનંતી જે થી આવનારી પેઢી અને બીજા કોઈ ખોટી માહિતી થી ગેરમાર્ગે દોરાય નહીં અને રાવળ દેવ સમાજની યોગ્ય માહિતી થી માહિતગાર થાય તે આશય થી આપને અરજ કરું છું. આપનો ઉત્તર અને કોઈ અભિપ્રાય હોયતો મને જાણ કરશો. લી.રાવળદેવ ગિરીશ E-mail : grawal18@gmail.com 9898288409 તા.21/05/2021 -- — આ સહી વગરની ટીપ્પણી રાવળ ગિરીશ વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૦૬:૦૯, ૨૧ મે ૨૦૨૧ (UTC) (IST)

માનનીય ગિરીશભાઇ, વિકિપીડિયા એ લોકો વડે લખાતો જ્ઞાનકોશ છે અને તે આપણા સૌ વડે બનેલો છે. અહીં તમે પૂરતા સંદર્ભ સાથે માહિતી ઉમેરી શકો છો - ધ્યાનમાં રાખવું કે માહિતી સંપૂર્ણ પણે તટસ્થ, સંદર્ભ સાથે (ઓનલાઇન કે ઓફલાઇન) હોય તેમજ તે વિશ્વાસપાત્ર હોય. લોકકથા કે લોકમુખે વહેતી વાતો-વાર્તાઓ કે દંતકથાઓની ચકાસણી કરવી શક્ય નથી, તેથી તે ઉમેરી ન શકાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૨, ૨૧ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]