લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Ajay Rathwa

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ચેતવણી

[ફેરફાર કરો]

આપ વિકિપીડિયા પર જે પણ કરી રહ્યાં છો તેની પર અમારી નજર છે અને તે ભાંગફોડ કહેવાય છે. જો આપ વર્તન નહિં સુધારો તો વિકિ પર ના છૂટકે બ્લોક કરવા પડશે. હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૧૮, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી Moti Tokari ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૧૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી Ajay Rathwa ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૧૨, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી AJAYBHAI DINESHBHAI RATHWA ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૧૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૨૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ઉમદા ઉમેરણ કરવા માટે આપનું સ્વાગત છે

[ફેરફાર કરો]

પ્રિય સભ્ય Ajay Rathwa, ગુજરાતી વિકીપિડીયા એ ગુજરાતીભાષામાં એક જ્ઞાન કોષ છે જેમાં સહુ પોતાનું યોગદાન આપી શકે છે પણ અંગત પ્રચાર માટે ગુજરાતી વિકિનો ઉપયોગ કરી શકાતો નથી. આપ કોઈ ઉમદા યોગદાન કરવા માાગતા હો તો આપનું હાર્દિક સ્વાગત છે પણ જો આપ ભાંગફોડ ગણાય એેવી પ્રવૃત્તિ કરશો તો આપના ખાતા પર પ્રતિબંધ આવી શકે છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૦૮:૩૯, ૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી રાઠવા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૨૯, ૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

રાઠવા લેખ બાબત

[ફેરફાર કરો]

પ્રિય અજય રાઠવા, હાલમાં જે રીતે લખાયેલો છે રીતે આ લેખને વિકિ પર સ્થાન આપી શકાય એમ નથી. આપ જો એમ ઈચ્છતા હો કે આપે અહી મુકેલી વિકિ પર ટકી રહે તો એ માટે આપે આ લેખને મઠારવો પડશે. ખાસ કરીને મશીની ભાષાંતર જેવા જે વાક્યો છે એ સુધારવા પડશે અને દરેક દાવેદારી વાળા વિધાન માટે (ઓછામાં ઓછો) એક અધીકૃત માની શકાય એવો સંદર્ભ આપે અહીં ટાંકવો પડશે. વધુ સંદર્ભ ટાંકી શકાત તો તો ઘણુ સારુ. આશા છે કે આ લેખને સુધારવા આપ સત્વરે જરૂરી પગલા લેશો અન્યથા આ લેખ રદ્દ થઈ જઈ શકે છે. લેખ કેવી રીતે સુધારવો એ જો આપનો પ્રશ્ન હોય તો આપ ચોતરા પર કે મારા ચર્ચાના પાને સંદેશ મુકી ને પુછી શકો છો. સહકાર બદલ આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૨:૨૭, ૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

આખરી ચેતવણી

[ફેરફાર કરો]

પ્રિય સભ્ય Ajay Rathwa, આપ જો ભાંગફોડ પ્રવૃત્તિ શરૂ રાખશો તો આપના સભ્ય પદ પર કાયમી પ્રતિબંધ લાદાઈ જઈ શકે છે. અત્યારે કામચલાઉ એક અઠવાડીયાનો પ્રતિબંધ મુકવાની દરખાસ્ત છે. તમારા ખાતા પર શા માટે પ્રતિબંધ ન મુકવો એ વિષે તમે જો યોગ્ય કારણો દર્શાવી શકશો તો સારૂ નહીતર એક અઠવાડીયાનો કામચલાઉ પ્રતિબંધ તાત્કાલીક અમલી બનાવીશું. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૦:૨૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી રાઠવા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૫, ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

પ્રતિબંધિત કરવા વિનંતી

[ફેરફાર કરો]

@Aniket: આ ખાતું અહીંયા જ્ઞાનકોશ બનાવવા તો નથી જ. વહેલી તકે તેને en:WP:NOTHERE અંતર્ગત બ્લોક કરાય જેથી વિકિ સમુદાયનો સમય બચી શકે. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૩:૩૮, ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

વારંવારના ઉત્પાતની ફરીયાદો મળી હોવાથી કાયમી પ્રતિબંધનો અમલ શરુ. --A. Bhatt (ચર્ચા) ૧૯:૫૯, ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી ભીલાલા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૪૯, ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી રાઠવા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૮, ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો

[ફેરફાર કરો]

પ્રિય @Ajay Rathwa:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, EAsikingarmager (WMF) (ચર્ચા) ૦૧:૨૬, ૨૩ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.