સભ્યની ચર્ચા:HRDKBGR
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય HRDKBGR, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- અશોક મોઢવાડીયા ૧૭:૩૮, ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
Hi HRDKBGR,
I saw your message on en:Talk:બૈરન ટાપુ (આંદામાન ટાપુઓ) that said "I have created a page "બૈરન ટાપુ (આંદામાન ટાપુઓ)" on which your objection. Actually I tried to translate "Barren Island (Andaman Islands)" in Gujarati language, but no idea about how to translate from english language page to gujarati language page. So that I created new page. Actually I am new user in this website so that I don't know about that. I am greatly sorry for this mistake. Would you like to guide me in this field ?"
It is very easy! Click on this Wiki-link: બૈરન ટાપુ (આંદામાન ટાપુઓ) and start editing! And it is perfectly legal to translate from one Wikipedia to the other. Feel free to translate from en:Barren Island (Andaman Islands). Sam Sailor (ચર્ચા) ૦૦:૩૮, ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- And you can use Special:ContentTranslation tool too :) (Enable it from Beta first) --KartikMistry (ચર્ચા) ૦૮:૧૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- Hi KartikMistry, thanks for helping out! HRDKBGR has made a translation of en:Barren Island (Andaman Islands) but he has created it as en:Talk:બૈરન ટાપુ (આંદામાન ટાપુઓ). I have left him a message over at his English user talk page en:User talk:HRDKBGR, but I get no reply. Can you help, maybe in Gujarati it is easier? Thanks, Sam Sailor (ચર્ચા) ૧૬:૨૨, ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- I have left message to this user on his English Wiki talkpage. Hopefully it will help them. મેં આ સભ્યને તેમના અંગ્રેજી વિકિના ચર્ચાના પાને સંદેશો મૂક્યો છે, આશા રાખીએ કે એનાથી તેમને મદદ મળશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૯, ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- Hi KartikMistry, thanks for helping out! HRDKBGR has made a translation of en:Barren Island (Andaman Islands) but he has created it as en:Talk:બૈરન ટાપુ (આંદામાન ટાપુઓ). I have left him a message over at his English user talk page en:User talk:HRDKBGR, but I get no reply. Can you help, maybe in Gujarati it is easier? Thanks, Sam Sailor (ચર્ચા) ૧૬:૨૨, ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મશિન ભાષાંતર
[ફેરફાર કરો]ભાઈ શ્રી, આપના અવિરત યોગદાન માટે હું આપનો આભારી છું. તમે અહિં લેખો બનાવવા માટે ગુગલ ટ્રાન્સ્લેટ કે એના જેવી અન્ય કોઈ સ્વચાલિત સિસ્ટમનો ઉપયોગ કરતા હોવ તેવો મને ભાસ થાય છે. ઉદા. તરિકે નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનનું જે પ્રારંભિક લખાણ તમે અનુવાદિત કર્યું છે તે ગુજરાતી ભાષામાં ખરા અર્થમાં કાંઈ સમજાવી શકતું નથી. તદ્દન કૃત્રિમ લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે મશિન ભાષાંતર કરતું હોય. જો આપ ખરેખર એવી કોઈ સિસ્ટમનો સહારો લઈને ભાષાંતર કરતા હોવ તો મારી આપને વિનંતિ છે કે તેમ ન કરશો. કારણકે તેને કારણે ગુજરાતી વિકિપીડિયામાં ઉપસ્થિત લેખોની ગુણવત્તા બગડે છે. ભાષાંતર માટે જે ભાષાનું સારું જ્ઞાન ધરાવતા હોઈએ તે ભાષાના વિકિપીડિયામાંથી કરવું વધુ આસાન બની રહે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૬, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- અથવા, તો શરૂઆતી ભાષાંતર કર્યા બાદ તેને સુધારવા વિનંતી. અન્યથા, બનાવેલ લેખ દૂર કરી શકાય છે. --KartikMistry (ચર્ચા) ૧૭:૨૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.