સભ્ય:Crazy Court 651/જાતીય સંભોગ
જાતીય સંભોગ (દૈહિક મિલન અથવા મૈથુન ) એ જાતીય પ્રવૃતિ છે, જેમાં જાતીય આનંદ અથવા પ્રજનન માટે યોનિમાર્ગમાં શિશ્ન દાખલ કરી તેને ધક્કો મારવાની ક્રિયાનો સમાવેશ થાય છે, [૧] તેને યોનિમાર્ગ સંભોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. [૨] [૩] પ્રવેશનો સમાવેશ કરતા જાતીય સંભોગના અન્ય સ્વરૂપોમાં ગુદા મૈથુન ( શિશ્ન દ્વારા ગુદામાં પ્રવેશ), મુખ મૈથુન (શિશ્ન દ્વારા મોંમાં પ્રવેશ અથવા સ્ત્રીની જનનેન્દ્રિયમાં શિશ્નનો મૌખિક પ્રવેશ), આંગળીઓ દ્વારા થતુ મૈથુન(આંગળીઓ દ્વારા જાતીય પ્રવેશ) અને ડિલ્ડોના(ખાસ કરીને સ્ટ્રેપ-ઓન ડિલ્ડો) ઉપયોગ દ્વારા પ્રવેશનો સમાવેશ થાય છે. [૪] [૫] આ પ્રવૃત્તિમાં બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે શારીરિક આત્મીયતાનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ શારીરિક અથવા ભાવનાત્મક આનંદ માટે થાય છે અને તે માનવ સંબંધોમાં ફાળો આપી શકે છે. [૪] [૬]
જાતીય સંભોગ અથવા જાતીય પ્રવૃત્તિ શું છે તેના પર વિવિધ મંતવ્યો છે, જે જાતીય સ્વાસ્થ્ય પરના મંતવ્યો પર અસર કરી શકે છે. [૭] જો કે જાતીય સંભોગ, ખાસ કરીને મૈથુન શબ્દ, સામાન્ય રીતે શિશ્નનો-યોનિમાં પ્રવેશ અને સંતાન પેદા કરવાની સંભાવના સૂચવે છે, [૧] તે સામાન્ય રીતે પેનિટ્રેટિવ ઓરલ સેક્સ અને ગુદા મૈથુન સેક્સને પણ સૂચવે છે. [૮] તેમાં સામાન્ય રીતે જાતીય પ્રવેશનો સમાવેશ થાય છે, જ્યારે બિન-પેનિટ્રેટિવ સેક્સને બાહ્ય ભોગ(outercourse)તરીકે લેબલ કરવામાં આવ્યું છે, [૯] પરંતુ તેને પણ જાતીય સંભોગ ગણવામાં આવે છે. [૪] [૧૦] સંભોગ, ઘણીવાર જાતીય સંભોગ માટેનુ ટુંકનામ એ કોઈપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ હોઈ શકે છે. [૭] કારણ કે આ પ્રવૃત્તિઓ દરમિયાન લોકોને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ લાગવાનું જોખમ હોઈ શકે છે, આરોગ્યના જાણકારો ટ્રાન્સમિશનના જોખમને ઘટાડવા માટે સલામત સેક્સ પ્રેક્ટિસની ભલામણ કરે છે. [૧૧] [૧૨]
વિવિધ કાયદાઓ અમુક જાતીય કૃત્યો પર પ્રતિબંધ મૂકે છે, જેમ કે વ્યભિચાર, સગીર સાથેની જાતીય પ્રવૃત્તિ, વેશ્યાવૃત્તિ, બળાત્કાર, ઝૂફિલિયા, સોડોમી, લગ્ન પહેલા અને લગ્નેતર સેક્સ. ધાર્મિક માન્યતાઓ જાતીય સંભોગ અથવા અન્ય જાતીય પ્રવૃત્તિ વિશેના વ્યક્તિગત નિર્ણયોમાં પણ ભૂમિકા ભજવે છે, જેમ કે કૌમાર્ય વિશેના નિર્ણયો, [૧૩] [૧૪] અથવા કાનૂની અને જાહેર નીતિ વિશેની બાબતો.જાતીય કૃત્યો વિશે ધાર્મિક માન્યતાઓ જુદા-જુદા ધર્મ મુજબ બદલાય છે,તેમ છતાં વ્યભિચાર જેવી બાબતો વિશે ધર્મો વચ્ચે સમાન માન્યતા છે.
બિન-માનવ પ્રાણીઓ વચ્ચેના પ્રજનન સંબંધી જાતીય સંભોગને સામાન્ય રીતે કોપ્યુલેશન કહેવામાં આવે છે, અને વીર્ય યોનિ સિવાયનં અન્ય માર્ગે સ્ત્રીના પ્રજનન માર્ગમાં દાખલ થઈ શકે છે, જેમ કે ક્લોકલ કોપ્યુલેશન દ્વારા. મોટાભાગના બિન-માનવ સસ્તન પ્રાણીઓ માટે, સમાગમ અને સંભોગ એસ્ટ્રસના(સ્ત્રીના પ્રજનન ચક્રમાં સૌથી ફળદ્રુપ સમયગાળો) સમય દરમિયાન થાય છે, જે સફળ ગર્ભાધાનની શક્યતાઓને વધારે છે. [૧૫] [૧૬] જો કે, બોનોબોસ, ડોલ્ફિન્સ અને ચિમ્પાન્ઝી જાતીય સંભોગમાં જોડાવા માટે જાણીતા છે,માદા એસ્ટ્રસમાં છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, અને તેઓ સમલિંગી ભાગીદારો સાથે પણ જાતીય કૃત્યોમાં જોડાય છે. [૧૭] મનુષ્યો જેમ મુખ્યત્વે આનંદ માટે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, આ પ્રાણીઓમાં પણ આ વર્તન પણ આનંદ માટે હોવાનું માનવામાં આવે છે, અને તેમના સામાજિક બંધનોને મજબૂત કરવામાં ફાળો આપતું એક પરિબળ છે. [૧૮]
વર્તન
[ફેરફાર કરો][[શ્રેણી:પ્રજનનશાસ્ત્ર]] [[શ્રેણી:પ્રજનન]] [[શ્રેણી:મનુષ્યનું પ્રજનનતંત્ર]] [[શ્રેણી:આરોગ્ય]]
- ↑ ૧.૦ ૧.૧ Sexual intercourse most commonly means penile–vaginal penetration for sexual pleasure or sexual reproduction; dictionary sources state that it especially means this, and scholarly sources over the years agree. See, for example;
- ↑ Alters S (2012). Essential Concepts for Healthy Living. Jones & Bartlett Publishers. પૃષ્ઠ 180–181. ISBN 978-1-4496-3062-1.
Most heterosexuals are familiar with the notion of 'having sex' or sexual intercourse as vaginal sex, the insertion of a penis into a vagina. Vaginal sex, or coitus, is the most common and popular form of intimate sexual activity between partners.
- ↑ Carroll JL (2018). Sexuality Now: Embracing Diversity. Cengage Learning. પૃષ્ઠ 289. ISBN 978-1-337-67206-1.
Vaginal intercourse (also referred to as sexual intercourse) involves inserting the penis into the vagina.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "Sexual Intercourse". Discovery Health. મૂળ માંથી August 22, 2008 પર સંગ્રહિત. મેળવેલ January 12, 2008.
- ↑ Rathus SA, Nevid JS, Rathus LF (2010). Human Sexuality in a World of Diversity. Allyn & Bacon. પૃષ્ઠ 251. ISBN 978-0-205-78606-0.
- ↑ Freberg L (2009). Discovering Biological Psychology. Cengage Learning. પૃષ્ઠ 308–310. ISBN 978-0-547-17779-3.
- ↑ ૭.૦ ૭.૧ "Defining sexual health: Report of a technical consultation on sexual health" (PDF). World Health Organization. January 2002. પૃષ્ઠ 4. મૂળ (PDF) માંથી Sep 6, 2012 પર સંગ્રહિત. મેળવેલ September 5, 2012.
In English, the term 'sex' is often used to mean 'sexual activity' and can cover a range of behaviours. Other languages and cultures use different terms, with slightly different meanings.
- ↑ "Sexual Intercourse". Discovery.com. મૂળ માંથી August 22, 2008 પર સંગ્રહિત. મેળવેલ January 12, 2008.
- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;Non-penetrative
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ Kahn AP, Fawcett J (2008). The Encyclopedia of Mental Health. Infobase Publishing. પૃષ્ઠ 111. ISBN 978-0-8160-6454-0.
- ↑ Hales D (2008). An Invitation to Health Brief 2010–2011. Cengage Learning. પૃષ્ઠ 269–271. ISBN 978-0-495-39192-0.
- ↑ Kumar B, Gupta S (2014). Sexually Transmitted Infections. Elsevier Health Sciences. પૃષ્ઠ 93. ISBN 978-81-312-2978-1.
- ↑ See page 11 onwards and pages 47–49 for views on what constitutes virginity loss and therefore sexual intercourse or other sexual activity; source discusses how gay and lesbian individuals define virginity loss, and how the majority of researchers and heterosexuals define virginity loss/"technical virginity" by whether a person has engaged in penile–vaginal sex. Carpenter LM (2005). Virginity Lost: An Intimate Portrait of First Sexual Experiences. NYU Press. પૃષ્ઠ 295 pages. ISBN 978-0-8147-1652-6.
- ↑ Strong B, DeVault C, Cohen TF (2010). The Marriage and Family Experience: Intimate Relationship in a Changing Society. Cengage Learning. પૃષ્ઠ 186. ISBN 978-0-534-62425-5. મેળવેલ October 8, 2011.
Most people agree that we maintain virginity as long as we refrain from sexual (vaginal) intercourse. But occasionally we hear people speak of 'technical virginity' [...] Data indicate that 'a very significant proportion of teens ha[ve] had experience with oral sex, even if they haven't had sexual intercourse, and may think of themselves as virgins' [...] Other research, especially research looking into virginity loss, reports that 35% of virgins, defined as people who have never engaged in vaginal intercourse, have nonetheless engaged in one or more other forms of heterosexual sexual activity (e.g., oral sex, anal sex, or mutual masturbation).
- ↑ Michael Kent (2000). Advanced biology. Oxford University Press. પૃષ્ઠ 250–253. ISBN 978-0-19-914195-1. મેળવેલ October 21, 2015.
- ↑ Showick Thorpe; Edgar Thorpe (2009). The Pearson General Studies Manual 2009, 1/e. Pearson Education India. પૃષ્ઠ 1.79. ISBN 978-81-317-2133-9. મેળવેલ October 21, 2015.
- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;Non-human
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ Balcombe, Jonathan (2006). Pleasurable Kingdom: Animals and the Nature of Feeling Good. Palgrave Macmillan. પૃષ્ઠ 106–118. ISBN 978-0-230-55227-2.