સભ્ય:HRDKBGR/જ્વારાસુર
Appearance
હિન્દૂ પૌરાણિક કથા પ્રમાણે જ્વારાસુર એ તાવના દેવતા અને શીતળાદેવીના જીવનસાથી છે.
હિન્દૂ પૌરાણિક કથાઓ પ્રમાણે
[ફેરફાર કરો]એક દંતકથા અનુસાર, જ્વારાસુરનો જન્મ ધ્યાનમગ્ન શિવજીના કપાળના પરસેવોથી થયો અને જે દેવતાઓ માટે જોખમરૂપ હતુ. એકવાર વિષ્ણુ જ્યારે હયગ્રીવ અવતાર ધારણ કરેલું ત્યારે જ્વારાસુરના તાવથી પીડિત હતા.[૧]
બોદ્ધ ધર્મ માં
[ફેરફાર કરો]બૌદ્ધ સંસ્કૃતિમાં, જ્વારાસુરને પાર્ણશબરી(બૌદ્ધ ધર્મ પ્રમાણે રોગોની દેવી)ના પતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કેટલાક ચિત્રોમાં આ દેવતાઓને વજ્રયોગિની(બૌદ્ધ દેવી અને રોગવિનાશક)ના ક્રોધથી ભાગી દૂર ઉડતા બતાવવામાં આવ્યા છે.[૨]