સભ્ય:Solanki jagmal

વિકિપીડિયામાંથી

Solanki jagmal's fullname is solanki jagmal bhai govind bhai . He belongs from country- india, state- gujarat ગુજરાત district- junagadh જુનાગઢ taluka -talala તાલાળા village- umrethi ઊમરેઠી He is a ahirs farmer boy of 22. Now he study in journalism at nearest city rajkot. મને મારા અભ્યાસમાં વિકીપેડીયા ખુબ જ ઉપયોગી થઈ રહયો છે તેથી તેનો હું આભાર માનુ છુ અને તે માટે હું પણ તેમા જોડાઈને મદદ રૂપ થવા પ્રયત્ન કરીશ. મિત્રો તમે પણ બીજા ને આ રીતે મદદ રૂપ થઈ શકો છો. આ સાઇટનું કામ ખરેખર સારુ છે ત્યારે જય શ્રીક્રિષ્ના.