લખાણ પર જાઓ

તાલાલા

વિકિપીડિયામાંથી
(તાલાળા થી અહીં વાળેલું)
તાલાલા
તાલાળા
તાલાલા ગીર
—  નગર  —
તાલાલાની ઓળખ -કેસર કેરી
તાલાલાની ઓળખ -કેસર કેરી
તાલાલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°03′30″N 70°31′56″E / 21.05823°N 70.532112°E / 21.05823; 70.532112
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
તાલુકો તાલાલા
નજીકના શહેર(ઓ) કેશોદ, જુનાગઢ, વેરાવળ
વસ્તી ૨૧,૦૬૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સ્થાનીય ભાષા(ઓ) ગુજરાતી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     932 mm (36.7 in)
     34.26 °C (93.67 °F)
     38.82 °C (101.88 °F)
     14.45 °C (58.01 °F)

કોડ

તાલાલા (કે તાલાળા કે તાલાલા (ગીર) કે તાલાળા (ગીર))[]ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક તાલુકા તાલાલા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હીરણ નદી વહે છે.

તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Talala Population Census 2011". મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૬.
  2. "તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ". મૂળ માંથી 2010-12-16 પર સંગ્રહિત. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૬. તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ પર, "તાલાલા તાલુકો" લખાયેલું છે.