સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, વલસાડ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ભારતીય ક્રિકેટ સ્ટેડિયમ છે, જે વલસાડ, ગુજરાત ખાતે આવેલ છે. આ સ્ટેડિયમ પરનું મેદાન સ્થાનિક ટુર્નામેન્ટ જેમ કે રણજી ટ્રોફી માટે ગુજરાત ક્રિકેટ ટીમ માટે હોમ પિચ તરીકે ભાગ ભજવે છે. આ સ્ટેડિયમની માલિકી વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન પાસે છે, જે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલી છે. આ સ્ટેડિયમ વેસ્ટ ઝોન હેઠળ આવે છે. સ્ટેડિયમ માત્ર ભારતીય ડોમેસ્ટિક સિઝન દરમિયાન ક્રિકેટ મેચ માટે વપરાય છે. આ મેદાનનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો માટે હજુ સુધી કરવામાં આવ્યો નથી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 20°36′43″N 72°55′49″E / 20.61194°N 72.93028°E / 20.61194; 72.93028