સાંગ (લોકકળા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સાંગ (સ્વાંગ) યુગલ

સાંગ એ હિન્દી શબ્દ 'સ્વાંગ'નો અપભ્રંશ છે. ઉત્તર ભારતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં પ્રચલિત સાંગ એક પ્રકારની સંગીતમય નાટિકા હોય છે, જેમાં લોકકથાઓ, લોકગીત અને નૃત્ય વગેરેનો ઉપયોગ કરી નાટ્યબદ્ધ કરવામાં આવે છે.[૧]

આ વિદ્યામાં પંડિત લક્ષ્મીચંદનું નામ અત્યંત સન્માનપૂર્વક લેવામાં આવે છે. તેમણે લગભગ ૬૫ જેટલા સાંગ લખ્યાં છે, આ કારણે તેમને સાંગ-સમ્રાટ તેમ જ હરિયાણાના સૂર્યકવિ કહેવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "SWANG DANCE". www.indianfolkdances.com (in અંગ્રેજી). Retrieved ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |accessdate= (help)