લખાણ પર જાઓ

સાતશ્રૃંગ પર્વતમાળા

વિકિપીડિયામાંથી
સાતશ્રૃંગ પર્વતમાળા

સાતશ્રૃંગ પર્વતમાળા ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલ કર્ણાટક રાજ્યના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલ કોલર જિલ્લા ખાતે આવેલ એક પર્વતમાળા છે, જે પૂર્વ ઘાટ સાથે જોડાયેલ છે. અંતર ગંગે ડુંગર આ પર્વતોની શ્રેણીમાં આવેલ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Places of Interest | Kolar district, Government of Karnataka" (અંગ્રેજીમાં). મેળવેલ 2019-02-12.