સાન હોસે, કેલિફોર્નિયા

વિકિપીડિયામાંથી

Coordinates: 37°18′15″N 121°52′22″W / 37.304051°N 121.872734°W / 37.304051; -121.872734

દક્ષિણ સાન હોસે

સાન હોસે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ સાન્તા ક્લારા પરગણાંનું એક શહેર છે. તે લોસ એન્જેલસ અને સાન ડિએગો પછીનું કેલિફોર્નિયાનું ત્રીજા ક્રમનું અને અમેરિકાનું દસમાં ક્રમનું સૌથી મોટું શહેર છે.

શહેરની વસ્તી અંદાજીત ૧૦,૦૦,૦૦૦ વ્યક્તિઓની છે. શહેર ગરમ ભૂમધ્ય વાતાવરણ ધરાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: