સિમા ગુઆંગ
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/04/Sima_Guang.jpg/200px-Sima_Guang.jpg)
સિમા ગુઆંગ(અંગ્રેજી:Sima Guang) (૧૦૧૯–૧૦૮૬) ચીનના એક જાણીતા ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ તથા સોંગ રાજવંશનાં સાહિત્યકાર હતા. તેમનો જન્મ ઇ. સ. ૧૦૧૯માં વર્તમાન સમયના યુનચેંગ, શાંક્ષી ખાતે ધનવાન કુટુંબમાં થયો હતો.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર category:Sima Guang વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- Emperor Huan and Emperor Ling સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૬ ના રોજ વેબેક મશિન, Zizhi Tongjian Chapters 54-59 (157-189 BCE), translated and annotated by Rafe de Crespigny
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |