સુબ્રમણ્યન ચંદ્રશેખર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
સુબ્રમણ્યન ચંદ્રશેખર | |
---|---|
![]() | |
જન્મ | ૧૯ ઓક્ટોબર ૧૯૧૦ ![]() |
મૃત્યુ | ૨૧ ઓગસ્ટ ૧૯૯૫ ![]() |
અભ્યાસ | Doktor Nauk in Philosophy ![]() |
અભ્યાસનું સ્થળ | Trinity College, યુનિવર્સિટી ઓફ મદ્રાસ, Presidency College, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ![]() |
વ્યવસાય | ગણીતજ્ઞ, ભૌતિકશાસ્ત્રી, Astronomer ![]() |
પુરસ્કાર | |
સહી | |
![]() |
સુબ્રમણ્યન ચંદ્રશેખર (તમિલ: சுப்பிரமணியன் சந்திரசேகர்) (ઓક્ટોબર ૧૯, ૧૯૧૦ – ઓગસ્ટ ૨૧, ૧૯૯૫)[૧] એ એક ભારતીય મૂળના અમેરિકન તારક ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ લંડનની રોયલ સોસાયટીના સભ્ય હતા. અતિ ભારે તારાની ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કાની ચાવીરુપ શોધખોળ માટે તેમને વિલિયમ એ. ફાઉલરની સાથે સંયુકત રીતે ૧૯૮૩નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.[૨][૩] ચંદ્રશેખર ૧૯૩૦નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામનના ભત્રીજા હતા. તેઓએ ૧૯૩૭થી માંડીને ૧૯૯૫માં તેમના મૃત્યુપર્યંત યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વ્યાખ્યાતા પદે સેવાઓ આપી હતી.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Bio-Chandrasekhar
- ↑ Vishveshwara, C.V. (25 April 2000). "Leaves from an unwritten diary: S. Chandrasekhar, Reminiscences and Reflections" (PDF). Current Science. ૭૮ (૮): ૧૦૨૫–૧૦૩૩. Retrieved ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૮. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ "Profile: Subrahmanyan Chandrasekhar—Confronting the Final Limit". Scientific American. ૨૭૦ (૩): ૩૨–૩૩. ૧૯૯૪. Unknown parameter
|last૧=
ignored (મદદ); Unknown parameter|first૧=
ignored (મદદ); Check date values in:|year=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |