લખાણ પર જાઓ

સુરત બી.આર. ટી. એસ.

વિકિપીડિયામાંથી
સુરત બી.આર. ટી. એસ.

સુરત બી. આર. ટી. એસ. એ ભારતીય શહેર સુરત માટેની સુચિત ઝડપી બસ પરિવહન સેવા છે.

માર્ગો

[ફેરફાર કરો]

તબક્કો ૧

[ફેરફાર કરો]

પહેલા તબક્કામાં બે માર્ગો તૈયાર કરવાનું આયોજન છે.

  • માર્ગ ૧: સુરત નવસારી માર્ગ [૧૦.૨ કિમી]
  • માર્ગ ૨: ડુમસ રિસોર્ટ - નહેર માર્ગ - સરથાણા જકાતનાકા [૧૯.૭ કિમી]

તબક્કો ૨

[ફેરફાર કરો]

બીજા તબક્કામાં સાત માર્ગો તૈયાર કરવાનું આયોજન છે.

  • માર્ગ ૩: વરાછા માર્ગ
  • માર્ગ ૪: કોટ વિસ્તાર રિંગ રોડ
  • માર્ગ ૫: સુરત બારડોલી માર્ગ
  • માર્ગ ૬: કતારગામ દરવાજા - અમરોલી
  • માર્ગ ૭: રાંદેર રોડ
  • માર્ગ ૮: ગુજરાત ગેસ સર્કલ - અણુવ્રત દ્વાર
  • માર્ગ ૯: હજીરા રોડ

આંતરિક બદલાવનાં સ્થળો

[ફેરફાર કરો]

આંતરિક બદલાવનાં કુલ ૯ સ્થળો નીચે પ્રમાણે સુચવેલ છે.

રેલવેથી સિટી બસ/બી. આર. ટી. એસ.

[ફેરફાર કરો]
  • સુરત રેલ્વે સ્ટેશન

સિટી બસથી બી. આર. ટી. એસ.

[ફેરફાર કરો]
  • ઉધના દરવાજા
  • અણુવ્રત દ્વાર
  • વરાછા વૉટર વર્ક્સ
  • ડુમસ રિસોર્ટ
  • આઇ માતા જંક્શન (પુણા જકાતનાકા)

બી. આર. ટી. એસ. થી બી. આર. ટી. એસ.

[ફેરફાર કરો]
  • ખરવરનગર સી. એન. જી. સર્કલ

પ્રાદેશિક બસથી બી. આર. ટી. એસ.

[ફેરફાર કરો]
  • દિલ્હી દરવાજા
  • ઉધના GSRTC બસ સ્ટોપ
  • અડાજણ પાટીયા

ઢાંચો:Bus rapid transit in India