સુસાન બોયલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઢાંચો:Infobox Musical artist

સુસાન મેગ્ડાલેન બોયલ (જન્મ 1 એપ્રીલ 1961) [૧][૨][૩]એ એક સ્કોટીશ ગાયિકા છે, જ્યારે તેણીએ 11મી એપ્રીલ 2009 ના રોજો બ્રિટન્સ ગોટ ટેલેન્ટ નામના રીયાલીટી ટીવી કાર્યક્રમ પર સ્પર્ધક તરીકે જાહેરમાં આવીને “આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ” ગાયુ, ત્યારે આંતરરાષ્ટ્રીય જાહેર સમુદાયના ધ્યાને આવીLes Misérables . તેણીનું પ્રથમ આલ્બમ નવેમ્બર – 2009 માં બહાર પડ્યું અને વિશ્વભરમાં શ્રેષ્ઠ વેચાણ ધરાવતી સીડીના પ્રથમ નંબર તરીકે પ્રારંભ કર્યો.

તેણીના શક્તિશાળી અવાજ અને સ્ટેજ પર નિખાલસ દેખાવ વચ્ચેના તફાવત દ્વારા બોયલમાં વેશ્વિક અભિરૂચીમાં અભિવૃદ્ધિ થઇ. તેણીએ તેની રજુઆત દરમિયાન અને બાદ તેણીની સ્થાયી જાહેર લોકસંમતિસૂચક સન્માન સાથે પ્રેક્ષકોની પ્રથમ છાપની નિકટતા મેળવી, જે તેણીને આંતરરાષ્ટ્રીય મીડિયા અને ઇન્ટરનેટ પ્રતિભાવ તરફ દોરી ગઇ. ઓડિશનના નવ દિવસની અંદર જ બોયલના વિડીયો-શો, વિવિધ ઇન્ટરવ્યુ અને “ક્રાય મી એ રિવર” માં તેણીની 1999 રજુઆત- 100 મીલીયન વખત જોવામાં આવ્યાં.[૪] છતાં મીડિયાના રસને ટકાવી રાખવા તેણી બાદમાં ડાઇવર્સિટી ડાન્સ કલાકારો પાછળ શોના ફાઇનલમાં દ્વિતીય સ્થાન પૂર્ણ કર્યું.

બોયલનો પ્રથમ આલ્બમ, આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ , 23 નવેમ્બર 2009 માં રીલીઝ થયેલ અને વેચાણ પહેલાં જ એમેઝોનનો બેસ્ટ સેલીંગ આલ્બમ બની જાય છે.[૫][૬] બિલબોર્ડ ના મતાનુસાર “સાઉન્ડ સ્કેને 1991 માં વેચાણ શરૂ કર્યું ત્યારથી ધી આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ નું આગમન સ્ત્રી કલાકારનાં પ્રથમ આલ્બમ માટે સર્વશ્રેષ્ઠ શરૂઆતનું સપ્તાહ રહ્યું.”[૭] આલ્બમમાંથી પ્રથમ લેવામાં આવેલ જેગર/ રિચાર્ડઝ ગીત “વાઇલ્ડ હોર્સીસ”નું મુખ્ય છે.”[૬][૮] વેચાણના ફક્ત છ સપ્તાહમાં જ, તે 2009 માટે વિશ્વમાં સૌથી વધુ વેચાણ ધરાવતું આલબ્મ બન્યું.[૯]

પૂર્વજીવન[ફેરફાર કરો]

સ્કોટલેન્ડ[૧૦]ના વેસ્ટ લોથીયાનના બ્લેકબર્ન ખાતે એક ખાણમાં કામ કરનાર અને વિશ્વ યુદ્ધ II ના નિવૃત્ત સૈનિક અને બિશપ બ્લેઝ ખાતેના ગાયક પેટ્રીક બોયલને ત્યાં બોયલનો જન્મ થયેલ અને બ્રિગેટ એક શોર્ટહેન્ડ ટાઇપીસ્ટ,[૧૧] જે બંન્ને કાઉન્ટિ ડોનેગલ, આયર્લેન્ડમાંથી સ્થાયી થયેલ.[૧૨] તેણી ચાર ભાઈઓ અને છ બહેનોમાં સૌથી નાની હતી.[૧૦] તેણીના જન્મ સમયે તેણીની માતાની વય 47 ની હતી,[૧૩] બોયલને પ્રતિકૂળ જન્મ દરમિયાન થોડી શ્વાસની તકલીફ હતી અને બાદમાં શારીરિક ખોડખાંપણનું નિદાન થયું.[૧૪] બોયલ કહે છે તેણીની બાળક[૧૦][૧૫] તરીકે સત્તામણી કરવામાં આવતી હતી અને શાળામાં હુલામણું નામ “સુસી સિમ્પલ” હતુ.[૧૬]

થોડી લાયકાતો સાથે શાળા છોડ્યા બાદ,[૧૦] તેણી ફક્ત એક જ વખત તેણીના જીવનમાં તાલીમી રસોયણ તરીકે વેસ્ટ લોથીયાન કોલેજના રસોડામાં છ મહિના માટે નોકરી કરી,[૧૦] સરકારી તાલીમ કાર્યક્રમોમાં ભાગ લીધો[૧૧] અને સંખ્યાબંધ સ્થાનિક સ્થળોએ કામ કર્યું.[૧૪]

વહેલું ગાયન[ફેરફાર કરો]

બોયલે વોઇઝ કોચ ફ્રેડ ઓ’નીલ પાસેથી ગાયન શીખ્યું.[૧૦] તેણી એડિનબર્ગ એક્ટીંગ સ્કુલમાં દાખલ થઇ અને એડિનબર્ગ ફ્રિન્જમાં ભાગ લીધો.[૧૪] બ્રિટન્સ ગોટ ટેલેન્ટ પહેલાં, તેણીના કેથોલિક ચર્ચ, અવર લેડી ઓફ લોર્ડ્ઝ, સ્થાનિક સમૂહો, અને તેણીના ગામના અને આજુબાજુના પબ ખાતેના કરાઓકે કાર્યક્રમોમાંથી તેણીએ મુખ્ય અનુભવ મેળવ્યો હતો. માય કાઇન્ડ ઓફ પીપલ માટે પણ તેણીએ ઘણી વખત પરીક્ષા આપેલ.[૧૭] તેણીએ પેરીસ ચર્ચના નોક શ્રાઇનના ધાર્મિકો, કાઉન્ટિ માયો, આયર્લેન્ડમાં લાંબા સમય સુધી ભાગ લીધો અને મેરીયન બેસીલિકા ખાતે ગાયું.[૧૮]

ધી વે વી આર” અને “આઇ ડોન્ટ નો હાઉ ટુ લવ હિમ” જેવા ગાયનોનો તેણીના વર્ષોના કામોમાં સમાવેશ થયેલ છે. બ્રિટીન વર્તમાપત્રોએ તેણીના અમુક વહેલાં કાર્યક્રમોની વિડિયો ક્લીપોને “એક્સક્લુઝીવ્સ” ગણાવી.[૧૯][૨૦] 1995 માં, ઇસ્ટ કિલબ્રાઇડમાં ઓલમ્પીયા શોપીંગ સેન્ટર ખાતે માઇકલ બેરીમોરના માય કાઇન્ડ ઓફ પીપલ [૧૪] માટે તેણીના ઓડિશનની મફત વિડીયો ફિલ્માવવામાં આવી–, જે દર્શાવે છે કે બેરીમોરને તેણીની ગાવાની ક્ષમતા કરતાં તેણીની મજાક કરવામાં વધુ રસ ધરાવતા હતા.[૨૧]

વેસ્ટ લોથીયન ખાતે તૈયાર થયેલ મિલેનીયમ[૧૦][૨૨]ના સ્વાગત માટે એક ચેરીટી સીડી માટે 1999 માં તેણીએ ગીત રેકોર્ડ કર્યું. સીડીની માત્ર 1,000 નકલ, મ્યુઝીક ફોર એ મિલેનિયમ સેલીબ્રેશન, સાઉન્ડઝ ઓફ વેસ્ટ લોથીયાન , છાપવામાં આવી.[૨૩] પહેલાંના રીવ્યુમાં વેસ્ટ લોથીયાન હેરાલ્ડ એન્ડ પોસ્ટે કહ્યું હતુ કે બાયલની “ક્રાય મી એ રીવર” રજુ કરવાની રીતે “હ્રદયસ્પર્શી” હતી અને “મેં આ સીડી ખરીદી છે ત્યારથી મારા સીડી પ્લેયરમાં તેનં પુનરાવર્તન થાય છે....”[૨૪][૨૫] તેણીના ટેલીવિઝન પરના પ્રથમ પ્રસારણ પછી ઇન્ટરનેટ પર રેકોર્ડિંગે તેનો માર્ગ શોધી લીધો અને ન્યુ યોર્ક પોસ્ટે કહ્યું કે તે દર્શાવે છે કે બોયલ એ “એક જ જાતની યુક્તિ નથી.”[૨૬] હેલ્લો! કહેતુ તેનું રેકોર્ડિંગ ગાયક સ્ટાર તરીકે “તેણીનું સ્થાન દર્શાવે છે”.[૨૭]

1999 માં, બોયલે તેની તમામ બચત વ્યવસાયિક રીતે ડેમો ટેપના ટૂકડાંના પ્રદર્શન કરવા, નકલો કરવા માટે ખર્ચી નાંખી જે તેણીએ પાછળથી રેકોર્ડિંગ કંપનીઓ, રેડીયો પ્રતિભા સ્પર્ધાઓ, સ્થાનિક અને રાષ્ટ્રિય ટીવીને મોકલી.“ક્રાય મી એ રિવર” અને “કિલીંગ મી સોફ્ટલી વીથ હિસ સોંગ” ના તેણીના સંસ્કરણો સમાવિષ્ટ પ્રદર્શનમાં; તેણીના BGT ઓડિશન બાદ ઇન્ટરનેટ પર આ ગીતો મૂકવામાં આવેલ.[૨૮]

અમુક સ્થાનિક ગાયન સ્પર્ધાઓમાં બોયલ વિજયી થયા બાદ, તેણીની માતાએ આગ્રહ કર્યો કે તેણીએ બ્રિટન્સ ગોટ ટેલેન્ટ માં પ્રવેશ માટે આગ્રહ કર્યો અને તેણીના પ્રવિત્ર ચર્ચ કરતાં વધુ પ્રેક્ષકો સામે ગાવાનું જોખમ લેવાની સલાહ આપી. પહેલાંના કોચ ઓ’નીલે કહ્યું કે બોયલે ધી એક્સ ફેક્ટર માટેના ઓડિશનનો ત્યાગ કર્યો કારણ કે તેણીનું માનવું હતુ કે લોકોની પસંદગી તેમના દેખાવના આધારે થાય છે. તેણી ખૂબ મોટી હતી તેવું માનીને બ્રિટન્સ ગોટ ટેલેન્ટ માં પ્રવેશ મેળવવાનું આયોજન તેણીએ લગભગ પડતુ મૂક્યું હતુ, પરંતુ ઓ’નીલે તેણીને ઓડિશન માટે સમજાવી.[૨૯] બોયલે કહ્યું કે તેણીની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે સંગીત કારકીર્દિમાં આગળ વધવા માટે તેણીને પ્રેરણા થઇ.[૧૦] તેણીની માતા મૃત્યુ પામી ત્યારથી પ્રથમ વખત જાહેરમાં તેણીએ ગાયું તે શોમાં તેણીની રજુઆત હતી.[૩૦][૩૧]

અંગત જીવન[ફેરફાર કરો]

બોયલ હજુ પરિવારના, ચાર બેડ-રૂમના કાઉન્સિલ હાઉસમાં, તેણીની 10વર્ષની બિલાડી, પેબલ્સ સાથે રહે છે.[૧૦] 1990 માં તેણીના પિતા મૃત્યુ પામ્યા, અને તેણીના ભાઈ-બહેનો ઘર છોડી ચાલ્યા ગયાં. બોયલે લગ્ન કરેલ નથી, અને તેણીની વૃદ્ધ માતા 91 વર્ષની વયે 2007 માં મૃત્યુ પામી ત્યાં સુધી તેની સંભાળમાં પોતાની જાતને સમર્પિત કરી. બ્રિટન્સ ગોટ ટેલેન્ટ ના તેણીના પ્રથમ પ્રદર્શનના પ્રવેશ દરમિયાન તેણીએ સ્વીકાર્યું કે “તેણીએ ક્યારેય લગ્ન કરેલ નથી, ક્યારેય ચુંબન કરેલ નથી” આમ તેણી શિષ્ટાચાર અને વિનમ્રતા માટે પ્રખ્યાત છે.[૧૩] એક પાડોશીએ જણાવેલ કે જ્યારે બ્રિગેટ બોયલ મૃત્યુ પામી, ત્યારે તેણીની પુત્રી “ત્રણ અથવા ચાર દિવસ સુધી ઘરની બહાર નીકળી નહોતી અને દરવાજા પર કે ફોન પર જવાબ આપ્યાં નહોતા.”[૧૩]

બ્લેકબર્નના અવર લેડી ઓફ લોર્ડઝ ચર્ચમાં સ્વયંસેવક તરીકે બોયલ સક્રિય છે, પ્રાર્થનાસભાના પ્રૌઢ સભ્યોની તેઓના ઘરમાં મુલાકાત લેવા માટે પ્રવૃત્તિશીલ રહે છે.[૧૫]

2010 ના ઓપ્રાહ વિન્ફ્રે શો પર, બોયલે ટૂંકમાં કહેલ કે ખ્યાતિ પહેલાંનુ તેણીનું રોજીંદુ જીવન “નકામું” અને “રુટીન” હતુ.

બ્રિટન્સ ગોટ ટેલેન્ટ[ફેરફાર કરો]

ઓગસ્ટ 2008 માં, બ્રિટન્સ ગોટ ટેલેન્ટ ની તૃતીય શ્રેણીના ઓડિશન માટે બોયલે અરજી કરી અને ગ્લાસગોમાં પ્રાથમિક ઓડિશન બાદ તેણીનો સમાવેશ કરવામાં આવ્યો. બ્રિટન્સ ગોટ ટેલેન્ટ માં શહેરના ક્લાઇડ ઓડિટોરીયમ ખાતે પ્રથમ વખત બોયલ ઉપસ્થિત થઇ, ત્યારે તેણીએ કહ્યું કે અલૈન પેજ “જેવી સફળ” સંગીત થિયેટર ગાયિકા બનવાની તેણીને પ્રેરણા થઇ હતી.[૩૨] બ્રિટન્સ ગોટ ટેલેન્ટ ની તૃતીય શ્રેણીના પ્રથમ રાઉન્ડમાં લા મીઝરેબલ્સ માંથી તેણીએ “આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ” ગાયુ, જે 11 એપ્રીલ 2009 ના રોજ 10 મિલીયનથી વધુ દર્શકોએ જોયું.[૩૩] અમન્ડા હોલ્ડને નોંધ કરી અને તેણીની પછીની રજુઆત “બિગેસ્ટ વેક-અપ કોલ એવર” પર પ્રેક્ષકોના શરૂઆતના શંકાસ્પદ વલણની ટીકા કરી.[૩૪] ઢાંચો:Quote box3

આ રજુઆની વિસ્તૃત નોંધ લેવામાં આવી અને કરોડો લોકોએ યુટ્યુબ પર વિડીયો નિહળ્યો.[૩૩] આ પ્રતિભાવની શક્તિથી બોયલ “આશ્ચર્યચકિત” થઇ ગઇ.[૩૫] બોયલને ખ્યાલ હતો કે તેણીના દેખાવના કારણે બ્રિટન્સ ગોટ ટેલેન્ટ ના દર્શકોનો તેણી પરનો પ્રતિભાવ વિપરીત હતો, પરંતુ તેણીએ પોતાની ઇમેજ બદલવાનો ઇન્કાર કર્યો.[૧૦] પ્રદર્શન બાદ, પેજે બોયલ સાથે ડ્યુએટ ગાવાની ઇચ્છા વ્યક્ત કરી,[૩૨] અને “જેઓ સ્વપ્ન ધરાવે છે તે દરેક માટે એક આદર્શ” તરીકે તેણીનું સંબોધન કર્યું.[૩૬] બોયલની “આઇ ડ્રિમ્ડ ઓફ ડ્રિમ” રજુઆતના કારણે વાનકુવાર પ્રોડક્શનનું લા મિઝરેબલ્સ ની ટીકીટ વેચાણમાં ઓચિંતો વધારો થયો.[૩૭][૩૮] કેમરોન મેકિન્ટોશે, લા મિઝરેબલ્સ સંગીતના રચયિતા, પણ"heart-touching, રોમાંચક અને ઉચ્ચ રજુઆતની પ્રસંશા કરી.[૩૩]

સેમી-ફાઇનલ્સમાં મૂકવામાં આવેલ તેણી 40 કલાકારોમાંની એક હતી.[૩૯] She appeared last on the first semi-final on 24 May 2009, performing "Memory" from the musical Cats .[૪૦] જાહેર મતોમાં તેણીની રજુઆતે સૌથી વધુ મતો મળેલા અને ફાઇનલ સુધી ગઇ.[૪૧][૪૨] ફાઇનલ જીતવા માટે તેણી સ્પષ્ટ વિજેતા હતી[૪૩] પરંતુ ડાઇવર્સીટીમાં બીજા સ્થાને તેણીનો અંત આવેલ; યુકે ટીવી પ્રેક્ષકોના 17.3 મિલીયન દર્શકોનો રેકોર્ડ હતો.[૪૪]

સિદ્ધિ પૂર્વે[ફેરફાર કરો]

હોસ્પીટલમાં રોકાણ અને બીજીટી (BGT) પ્રવાસ[ફેરફાર કરો]

ઢાંચો:Quote box3પ્રેસ કમ્પ્લેન્ટ્સ કમિશન (પીસીસી) બોયલના ઓચિંતા બદલાતા વર્તન અને તેણીની માનસિક સ્થિતિ વિશેના વિચારો બાબતે વર્તમાનપત્રના રીપોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરી અને લગત બની ગઇ અને તંત્રીઓને પ્રેસ વર્તણૂકની કલમના ક્લોઝ -3(ગુપ્તતા) વિશે યાદ અપાવવા માટે લખ્યું.[૪૩] ફાઇનલના દિવસ બાદ, બોયલને ધી પ્રાયોરીમાં, લંડનનું એક ખાનગી માનસિક દવાખાનું, દાખલ કરવામાં આવી[૪૪], ટોકબેકથેમ્સે ખુલાસો કર્યો કે “ગયા શનિવારના રાત્રિ શોના કારણે, સુસાન થાકેલી હતી અને લાગણીની દ્રષ્ટિએ હતાશ હતી.” તેણીના હોસ્પીટલના રોકાણે સૌનું ધ્યાન ખેંચ્યું, સાથે વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને તેણીના સાજાં થવા માટે પ્રાર્થના કરી.[૪૫] BGT પ્રવાસમાં ભાગ લેવા માટે બોયલના કરારના બંધન જતા કરવાની કોવેલે દરખાસ્ત કરી હતી. તેણીના પરિવારે કહ્યું “તેણી છેલ્લાં સાત અઠવાડિયાંથી અવિરત હુમલાઓ થયાં હતા અને તેની ખૂબ ખરાબ અસર થઇ હતી [...પરંતુ...] તેણીનું સ્વપ્ન ખુબ જીવંત હતુ,” જેથી વ્હાઇટ હાઉસ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણીઓ માટે તેણીને આમંત્રણ આપવામાં આવ્યું.[૪૪]

તેણીના પ્રવેશ બાદ પાંચ દિવસમાં બોયલે દવાખાનું છોડ્યું[૪૬] અને કહ્યું કે તેણી BGT પ્રવાસમાં ભાગ લેશે. સ્વાસ્થ્યની ચિંતાઓનો અવગણતા,[૪૭] પ્રવાસના 24 કાર્યક્રમોમાંથી 20 માં તેણીએ પ્રદર્શન કર્યું અને એબર્ડીન,[૪૮] એડીનબર્ગ,[૪૯] ડુબ્લીન,[૫૦] શેફિલ્ડ,[૫૧] કોવેન્ટ્રી,[૫૨] બર્મિંગહામ[૫૩] અને લંડન જેવા શહેરોમાં તેણીનું સારું સ્વાગત કરવામાં આવ્યું. Despite health worries, she appeared in 20 of the 24 dates of the tour,[૫૪] and was well received in cities such as Aberdeen,[૫૫] Edinburgh,[૪૯] Dublin,[૫૦] Sheffield,[૫૧] Coventry,[૫૨] Birmingham[૫૬] and London.[૫૭] બેલફાસ્ટ ટેલીગ્રાફે કહ્યું “દબાણ હેઠળ ભાંગી પડવાના અહેવાલોને અવગણીને...વર્ષોથી રજુઆત કરતા હોય તેવા કલાકાર જેવા આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું...[૫૮]

આલ્બમ અને વિશેષ પ્રવાસ[ફેરફાર કરો]

23 નવેમ્બર 2009 ના રોજ બોયલનો પ્રથમ આલ્બમ, આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ રજુ થયો.[૫૯] આલ્બમમાં “વાઇલ્ડ હોર્સિસ” (તેણીનું પ્રથમ સ્વતંત્રનું આયોજન) અને “યુ વિલ સી” સાથે “આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ”, અને “ક્રાય મી એ રિવર” નો સમાવેશ થાય છે.[૬૦] 4 સપ્ટેમ્બર 2009 ના રોજ, નિયત રજુઆતના ત્રણ મહિના પહેલાં, આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ પૂર્વે-વેચાણમાં Amazon.com નું શ્રેષ્ઠ-વેચાણ આલ્બમ બન્યો.[૬૧] બ્રિટનમાં, સુસાનનો શરૂઆતનો આલ્બમ સૌથી ઝડપી વેચાતો યુકેનો પ્રથમ આલ્બમ 411,820 નકલોના શ્રેષ્ઠ વેચાણ સાથે બન્યો, જેમણે જૂનાં શ્રેષ્ઠ ઝડપી વેચાણ ધરાવતા આલ્બમ, લીયોના લૂઇઝના સ્પીરીટ નો રેકોર્ડ તોડ્યો.[૬૨] તેના પ્રથમ સપ્તાહમાં બાકિના મુખ્ય 5 સંયુક્ત આલ્બમો કરતાં પણ આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ નું વધુ વેચાણ થયું.[૬૩]

યુ. એસ.માં, તેના પ્રથમ સપ્તાહમાં આલ્બમની 701,000 નકલોનું વેચાણ થયું, એક દસકામાં નવાં કલાકાર માટે શ્રેષ્ઠ શરૂઆતનું સપ્તાહ રહ્યું.[૬૪]. સતત છ અઠવાડિયાં માટે આલ્બમ બિલબોર્ડ ચાર્ટમાં શ્રેષ્ઠ રહેલ અને જો કે ટેલર સ્વીફ્ટના ફિયરલેસ 3,217,00 ની સરખામણીમાં 3,104,000 ના વેચાણ સાથે, 2009 ના શ્રેષ્ઠ વેચાણ બનવામાં તે જરાક પાછળ રહી ગયો, યુ.એસ.માં 3 મિલીયનથી વધુ નકલોનું વેચાણ ધરાવનાર બે આલ્બમોમાં તે એકમાત્ર હતો, અને “ખરા અર્થમાં” વધુ વેચાણ ધરાવતો 2009 નો આલ્બમ પણ હતો, તેના વેચાણની માત્ર 86,000 નકલો ડિજીટલ ડાઉનલોડ હતી.[૬૫] આ બાબતનો પીપલ મેગેઝીન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો ત્યારે મીડિયાનું વધુ ધ્યાન ખેંચાણું.[૬૬]

ઇટાલીમાં, નોન-ઇટાલીયન કલાકારનો મહિનાનો શ્રેષ્ઠ ઇટાલીયન #1 પ્રથમ આલ્બમ બન્યો. માત્ર એક જ અઠવાડિયાંમાં, સમગ્ર વિશ્વમાં 2 મિલીયનથી વધુ નકલોનું વેચાણ થયેલ, ઝડપી વેચાણ ધરાવતો વિશ્વનો સ્ત્રીનો પ્રથમ આલ્બમ બન્યો.[૬૩]

આલ્બમની રજુઆતને પ્રોત્સાહન આપવા માટે નવેમ્બરમાં બોયલે યુ.એસ. કાર્યક્રમ પ્રવાસ કર્યો.[૬૭] 13 ડિસેમ્બર 2009 ના રોજ તેણી પોતાના ખાસ “આઈ ડ્રિમ્ડ એ ડ્રિમઃ ધી સુસાન બોયલ સ્ટોરી” માં જોવા મળી, તેણીના સંગીત હિરો એલૈન પેજ સાથે એક ડ્યુએટ રજુ કર્યું.[૬૮] યુનાઇટેડ કિંગ્ડમ[૬૯]માં તેને 10 મિલીયન પ્રેક્ષકોનું રેટિંગ મળ્યું અને અમેરિકામાં ટીવી ગાઇડ નેટવર્કનું તેના ઇતિહાસમાં સર્વોચ્ય ખાસ ટેલીવિઝન નામાંકન હતું.[૭૦]

નવેમ્બર 2009 માં એક અહેવાલ મુજબ[૭૧] બોયલનું ‘આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ’ ગીત ઇગલ ટેલન ધી મુવી 3 એનીમેશન મુવીનું મુખ્ય ગીત બનશે, આ ફિલ્મ 16 જાન્યુઆરી 2010 ના રોજ જાપાનમાં રજુ થયેલ.[૭૨]

મીડિયાની અસર[ફેરફાર કરો]

યુટ્યુબ, ફેસબુક અને ટ્વીટરજેવી વેબસાઇટોએ બોયલની ખ્યાતી વધારવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે:[૧૪] ખૂબ પ્રખ્યાત યુટ્યુબ પર તેણીની ઓડિશન વિડીયો રજુઆતે પ્રથમ 72 કલાકમાં 2.5 મિલીયન જેટલા લોકોને આકર્ષ્યાં.[૭૩] રજુઆત પછીના દિવસે, યુટ્યુબ વિડીયો ડિગ પર અતિ લોકપ્રીય આર્ટિકલ હતું.[૭૪] રેડિટ પર આ જ વિડીયો ખુબ પ્રખ્યાત થયો અને તેને સાઇટના મુખપૃષ્ઠ પર મૂકવામાં આવ્યું.[૭૫] એક સપ્તાહમાં, ઓડિશન રજુઆત 66 મિલીયનથી વધુ વખત જોવામાં આવી, ઓનલાઇન રેકોર્ડ થયો, જ્યારે વિકીપીડિયા પર તેણીના આત્મકથા લેખે અડધાં મિલીયનથી વધુ પૃષ્ઠ જોનારને આકર્ષ્યાં. નવ દિવસની અંદર 20 અલગ વેબ સાઇટો પર કુલ 103 મિલીયન વિડીયો જોવામાં આવ્યાં.[૪] લોસ એન્જલ્સ ટાઇમ્સે લખ્યું કે યુટ્યુબ તેણીની લોકપ્રીયતા એક ટૂંકી ક્લીપ જે “ઇન્ટરનેટ માટે યોગ્ય” હતી તેમાં વિસ્તૃત ભરપૂર લાગણીઓને આભારી છે.[૭૬] ડિસેમ્બર 2009 માં તેણીના ઓડિશનને વર્ષમાં 120 મિલીયનથી વધુ વખત યુટ્યુબ પર ખૂબ જોવામાં આવનાર તરીકે નામાંકિત કરવામાં આવ્યું, દ્વિતીય પ્રખ્યાત વિડીયો કરતા ત્રણ ગણું વધારે હતું.[૭૭]

વિશ્વના ઘણાં સમાચારપત્રોમાં[૭૮][૭૯] (ચાઇના,[૮૦] બ્રાઝિલ[૮૧] અને મિડલ ઇસ્ટ સહિત[૮૨][૮૩]) બોયલની રજુઆત પર લેખો લખવામાં આવ્યાં. બ્રિટીશ ટેબ્લોઇડ ધી સને પ્રથમ શ્રેણીના વિજેતા પૌલ પોટ્સના સંદર્ભમાં તેણીને “પૌલા પોટ્સ” ટૂંકુ નામ આપ્યું.[૮૪] બાદમાં, બ્રિટીશ પ્રેસે તેણીને ‘સુબો’ ટૂંકુ નામ આપ્યું.[૮૫] યુ.એસ.માં, અમુક ભાષણકારોએ પણ બોયલની કામગીરીની સરખામણી પોટ્સ સાથે કરી.[૮૬] એબીસી ન્યુઝે “બ્રિટનના નવીન અને સનસનાટીભર્યા પોપ” નું સ્વાગત કર્યું, અને “એક સ્ત્રી જેણે સિમોન કોવેલની બોલતી બંધ કરી દીધી” હેડલાઇન સાથે મનોરંજન વિભાગમાં સ્થાન આપ્યું.[૮૭]

બ્રિટન્સ ગોટ ટેલેન્ટ પરના તેણીની રજુઆતના એક સપ્તાહની અંદર, બોયલ STVના ધી ફાઇવ થર્ટી શોની મહેમાન બની.[૮૮] CBS નો વહેલો શો ,[૨૨] ગુડ મોર્નિંગ અમેરિકા , NBCનો ટુડે, FOX નો અમેરિકા ન્યુઝરૂમ [૮૯][૯૦] અને ધી ઓપ્રાહ વિન્ફ્રે શો માટે તેણીનો સેટેલાઇટ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. સેટેલાઇટ દ્વારા લેરી કિંગ લાઇવ પર,[૯૧] બોયલે “માય હાર્ટ વિલ ગો ઓન” એક કડી ગાઇ.[૯૨] જે લી, જેમણે મજાક કરેલ કે તેઓ તેણીની માતાના સ્કોટીશ વારસા સાથે સંલગ્ન છે, દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી.[૯૩]

NHK ના નિમંત્રણ પર, 31 ડિસેમ્બરના રોજ NHK હોલ પર કોહાકુ ઉટા ગેસેન 2009ના વાર્ષિક ગીતોત્સવ માટે મહેમાન ગાયિકા તરીકે બોયલે હાજરી આપેલ.[૯૪][૯૫] MCs દ્વારા ઓળખાણ આપવામાં આવીouen kashu (応援歌手 lit. "cheering singer"?) અને તેણીને તાકુયા કિમુરા દ્વારા સ્ટેજ પર લાવવામાં આવી, અને તેણીએ “આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ” ગાયું.[૯૬]

જોકે ગ્રેમી એવોર્ડ્ઝ[૯૭] 2010 માટે લાયક નથી, તેમના યજમાન સ્ટીફન કોલ્બર્ટને કાર્યક્રમ ખાતે, પ્રક્ષકોને આમ કહી બોયલને શ્રદ્ધાંજલિ આપી “ તમે વિશ્વના શાંતિપ્રીય લોકો હોય શકો, પરંતુ આ વર્ષે એક 48 વર્ષની સ્કોટીશ કેટ લેડી દ્વારા તમારા ઉદ્યોગને વ્યવહારીક રીતે બચવવામાં આવ્યો છે.”[૯૮] પહેલાં પણ વિવાદ થયો હતો, જ્યારે 2010 બ્રિટ એવોર્ડ્ઝ માટે કોઇપણ શ્રેણીમાં બોયલ નામાંકન માટે નિષ્ફળ નિવડી હતી.[૯૯]

સામાજિક પૃથક્કરણો[ફેરફાર કરો]

દેખાવ દ્વારા અભિપ્રાય[ફેરફાર કરો]

ધી હફીંગ્ટન પોસ્ટે નોંધ્યું છે કે શોના પ્રોડ્યુસરોને આ વાર્તા વણાંકની સંભાવનાનો ખ્યાલ હતો, આ પ્રારંભિક અસર ઉપજાવે તે રીતે બોયલને ઇરાદાપૂર્વક રજુ કરવામાં આવી.[૧૦૦] ધી હેરાલ્ડે બોયલની વાર્તાને એક આધુનિક ટૂંકી ઉદાહરણીય વાર્તા તરીકે વર્ણવેલ અને અન્યનો તેમના શારીરિક દેખાવના આધારે નિર્ણય કરવાના લોકોના વલણની ટીકા કરી.[૧૦૧] એજ રીતે, એન્ટરટૈનમેન્ટ વિક્લી એ કહ્યું કે શારીરિક આકર્ષણ અને રજુઆતથી બેડોળ થયેલ સંસ્કૃતિમાં પ્રતિભા અને કલાકારી માટે બોયલની રજુઆત એ જીત હતી.[૧૦૨] ઢાંચો:Quote box3ધી વોશીંગ્ટન પોસ્ટ માને છે કે તેણીની શરૂઆતની રીતભાત અને ઘરેલુ દેખાવે નિર્ણાયકો અને પ્રેક્ષકોને “તેણીને બતકની જેમ અવાજ કરવા માટે રાહ જોવા” મજબુર કર્યાં.[૧૦૩] ન્યુ યોર્કનું ડેઇલી ન્યુઝ કહે છે કે નબળી વ્યક્તિની હાંસી ઉડાવવામાં આવે છે અથવા અપમાન કરવામાં આવે છે પરંતુ બાદમાં અકલ્પનીય વિજયનો આનંદ માણવો એ સાહિત્યમાં સામાન્ય વલણ છે, અને પ્રેક્ષકોની ઓછી અપેક્ષાઓ અને તેણીના ગાયનની ગુણવત્તા વચ્ચેના તીવ્ર તફાવતે બોયલની રજુઆતે આ રીતે ટેલીવિઝનમાં જગ્યા કરી.[૧૦૪]

સ્ત્રી દેખાવ[ફેરફાર કરો]

આર.એમ. કેમ્પબેલ, ધી ગેધરીંગના સંગીત વિશ્લેષકે એલ્લા ફિટ્ઝગાર્ડ સાથે તેણીની સરખામણી કરી, તેમાં જણાવ્યું “સ્ત્રી દેખાવડી ન હોય ત્યારે કારકીર્દિ બનાવવી એ અતિશય કઠિન છે.”[૧૦૫] અન્ય હફીંગ્ટન પોસ્ટ લેખમાં, લેટ્ટી કોટિન પોગ્રેબિને લખ્યું કે જોકે લોકો “બગાડેલ પ્રતિભાના વર્ષો માટે રડે છે”, બોયલની રજુઆત “ચોક્કસ વયની સ્ત્રીઓ માટે” યુવાન સંસ્કૃતિ જે ઘણીવાર વચગાળાની વયની સ્ત્રીઓને કાઢી મૂકે છે તેમના પર એક વિજય હતો.[૧૦૬] તાન્યા ગોલ્ડ ધી ગાર્ડિયન માં લખેલ છે કે બોયલની વિરોધી અસર અને પૌલ પોટ્સને તેમના પ્રથમ ઓડિશનમાં મળેલ અતિ કુદરતી પ્રતિભાવે સમાજની એ અપેક્ષાનો પડઘો પાડ્યો કે સ્ત્રીઓ દેખાવો સુંદર અને પ્રતિભાવાન બંને હોવી જોઇએ અને આ પ્રકારની અપેક્ષા પુરુષો માટે હોતી નથી.[૧૦૭] લોસ એન્જલ્સના ગાયક કોચ એરીક વેટ્રોએ વર્ણવ્યું કે “તેણી દરેક સ્ત્રી છે જે કલ્પના દેવીની અસ્પૃશ્યતાની વિરોધી, આથી લોકો તેનો પ્રતિભાવ આપતા હોય એમ પણ બની શકે.”[૧૦૮]

અમેરિકન ડ્રીમ[ફેરફાર કરો]

અમુક મીડિયા સ્ત્રોતોએ ટીકા કરેલ કે યુનાઇટેક સ્ટેટ્સમાં બોયલની સફળતા ખાસ પડઘો ધરાવે છે. એક અમેરિકાન મનોરંજન પ્રતિનિધિએ ધી સ્કોટ્સમેન માં બોયલની કથાની અમેરીકન ડ્રિમ સાથે સરખામણી કરી, જે પ્રતિકૂળતા અને ગરીબી સામે લડીને પ્રતિભાને રજુ કરે છે.[૧૦૯] ધી એસોસીએટેડ પ્રેસે તેનું “હાર્ડસ્કેરેબલ સ્ટોરી” તરીકે બોયલનું વર્ણન કર્યું, તેણીની સાદી જીવનશૈલી પર રહેનાર અને તેણીના શહેરમાં ગામ્ય ખામી તરીકે તેઓ દર્શાવે છે.[૩૧] એ જ રીતે, ધી ઇન્ડીપેન્ડેન્ટ ના ન્યુ યોર્કના પ્રતિનિધિ ડેવિડ અસબોર્ને લખ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ હંમેશા “કલ્પના કથા જ્યાં દેખીતુ નવીન ઓચિંતુ સુંદર બની જાય, શ્રેક થી માય ફેર લેડી સુધી” તેને પ્રતિભાવ આપે છે.[૧૧૦]

સાંસ્કૃતિક સંદર્ભો[ફેરફાર કરો]

એક અમેરિકન કાર્ટુન શો સાઉથ પાર્કે તેના એક અંક ફેટબિયર્ડમાં સુસાન બોયલનો સંદર્ભ લીધો;[૧૧૧][૧૧૨] જે 22 એપ્રીલ 2009 ના રોજ પ્રસારીત કરવામાં આવ્યો; લેટ નાઇટ વીથ જીમ્મી ફેલન શોએ રમુજી ચિત્ર પ્રસારીત કરેલ જે સુસાન બોયલની રજુઆત લોકો પર પડી તેની “સારી અસર” દર્શાવે છે;[૧૧૩] ધી સિમ્પ્સને તેનો 20 મો વાર્ષિક શો “સ્પ્રીંગફિલ્ડ્સ ગોટ ટેલેન્ટ” માટે નવું વ્યવસાયિક પ્રદર્શન કર્યું, જેમાં હોમર સિમ્પ્સન “બોયલ જેવા મહાન ગાયક બનવાના” તેના સપનાં વિશે વાત કરે છે.[૧૧૪][૧૧૫] ધી સિમ્સ 3 વિડીયો ગેમના યુરોપીયન અંશમાં બોયલ જેવી મજાક કરતા પાત્રનો સમાવેશ કરવામાં આવે છે.[૧૧૬] જુન 2009 માં, બીબીસી રેડીયો 4 એ “આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ” નામની ટૂંકી વાર્તા પ્રસારીત કરી જે બોયલના બ્રિટન્સ ગોટ ટેલેન્ટ ના તેણીના દેખાવ અને ગોર્ડન બ્રાઉનની રાજકીય સમસ્યાઓના સમન્વય પર આધારી હતી.[૧૧૭] 30 રોક શોના 5 નવેમ્બર 2009 ના એપીસોડમાં કેથી ગૈસ (માર્સેલાઇન હ્યુગોટ) નું પાત્ર વારંવાર દર્શાવ્યું – જે નબળો દેખાવ ધરાવે છે – સુસાન બોયલની શૈલીમાં ગાતી લીઝ લેમોન અને જેક ડોનાઘી રડી પડેલ.[૧૧૮]

ડિસ્કોગ્રાફી[ફેરફાર કરો]

સ્ટુડીયો આલ્બમ[ફેરફાર કરો]

વર્ષ આલ્બમ માહિતી ચાર્ટ વૃદ્ધિ સ્થિતિઓ [[]]
(વેચાણ મર્યાદા)
વેચાણ
યુકે
[૧૧૯]

[૧૨૦]
યુએસ
[૧૨૧]
[[]]
[૧૨૨]
ઓસ
[૧૨૩]
[[]]
[૧૨૪]
[[]]
[૧૨૫]
[[]]
[૧૨૬]
ને
[૧૨૬]
જાપ
[૧૨૭]
જર્મ
[૧૨૮]
2009 આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ 1 1 1 1 1 1 1 1 1 3 3 align="left"
 • NZ: 9x Platinum
 • AUS: 8x Platinum
 • UK: 7x Platinum
 • US: 4x Platinum
 • CAN: 4x Platinum
 • FRA: Platinum
 • JPN: Gold
align="left"

સિંગલ્સ[ફેરફાર કરો]

વર્ષ ચાર્ટ વૃદ્ધિ સ્થિતિઓ આલ્બમ
યુકે
[૧૩૦]
આર્ય
[૧૩૦]
સ્વી
[૧૩૧]
યુએસ
[૧૩૨]
કેન
[૧૩૨]
ઓસ [[]] [[]] [[]]
2009 "વાઇલ્ડ હોર્સીસ" 9. 11 98 95 93 99 31 આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ
"આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ" 37 20 43 62 65 66 27 37
કલાકાર તરીકે
2010 "એવરીબડી હર્ટ્સ"[૧૩૩]
(હૈતીની મદદ સાથે)
align-"left"
"—" સૂચવે છે કે જે તે વિસ્તારનો રેકોર્ડ તૈયાર થયો નથી.

વર્ષાંત ચાર્ટ[ફેરફાર કરો]

ક્રમ વેચાણ
આઇ ડ્રિમ્ડ એ ડ્રિમ યુકે આલ્બમ ચાર્ટ[૧૩૪] 1[૧૩૪] 1,632,732[૧૩૪]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. રેડીયોલાઇવ એનઝેડ (RadioLive NZ) પર સુસાનના ભાઈ ગેરી બોયલ સાથે ઇન્ટરવ્યુ
 2. એડિનબર્ગમાં નવાં રજીસ્ટર હાઉસ ખાતે તેણીની ઔપચારીક જન્મ નોંધ સ્કોટીશ જેનીલોજીસ્ટ કેરોલીન ગેરાર્ડે મેળવી સુસાન બોયલની ઓસ્ટ્રોલોજી હોરોસ્કોપ
 3. Boyle "just turned 48". "સડનલી સુસાન!", પીપલ , 4 મે 2009, p. 52. મેગેઝીન્સ સાથે સામાન્ય હોવાથી, તેની રજુઆતના 10 દિવસ પહેલાં મુદ્દો પ્રકાશિત થયો હતો, સુચન હતુ કે એપ્રીલ 1961 માં કોઇ સમયે તેણીની જન્મ તારીખ હતી.
 4. ૪.૦ ૪.૧ Dobuzinskis, Alex (20 April 2009). "Susan Boyle breaks past 100 million online views". Reuters.  Check date values in: 20 April 2009 (help)
 5. સુસાન બોયલનું પ્રથમ આલ્બમ પ્રથમ નંબર પર - ત્રણ મહિના પહેલાં તેની રજુઆતના , ધી ડેઇલી મીરર , 4 સપ્ટેમ્બર 2009.
 6. ૬.૦ ૬.૧ એન્ડી "નવાં આલ્બમ મૃખપૃષ્ઠ માટે સુસાને કુદરતી દેખાવનો આગ્રહ રાખ્યો," Posted 14 October 2009 on મ્યુઝીકટુબ પર 14ઓક્ટોબર 2009 મૂકવામાં આવેલ, યાહુ મ્યુઝીક પર ઉપલબ્ધ થયેલ. એક્સેસ્ડ 15 ઓક્ટોબર 2009.
 7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 8. સિમોન કહે છેઃ 'બોયલનું વિશિષ્ટ રીતે, વિશેષ , 17 જુલાઇ 2009.
 9. News Desk, BWW (20 January 2010). "'American Idol's' Future "Guaranteed" Sans Cowell". broadwayworld.com.  Check date values in: 20 January 2010 (help)
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ ૧૦.૫ ૧૦.૬ ૧૦.૭ ૧૦.૮ ૧૦.૯ Harris, Gillian (19 April 2009). "She who laughs last - songstress Susan Boyle". The Sunday Times.  Check date values in: 19 April 2009 (help)
 11. ૧૧.૦ ૧૧.૧ "Profile: Susan Boyle - Britain's got the unlikeliest angel". The Sunday Times. 19 April 2009.  Check date values in: 19 April 2009 (help)
 12. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ ૧૪.૪ Holmwood, Leigh (18 April 2009). "Susan Boyle: a dream come true". The Guardian.  Check date values in: 18 April 2009 (help) સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "Holmwood" defined multiple times with different content
 15. ૧૫.૦ ૧૫.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 16. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 17. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 18. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 19. "Video exclusive: Susan Boyle's earliest singing performance on film revealed". Daily Record. 30 April 2009.  Check date values in: 30 April 2009 (help)
 20. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 21. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 22. ૨૨.૦ ૨૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Parry, Chris (24 April 2009). "Susan Boyle charity CD auction price hits $2000 on eBay". Vancouver Sun.  Check date values in: 24 April 2009 (help)
 25. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 26. "Susan Boyle: No One-Trick Pony". New York Post. 17 April 2009.  Check date values in: 17 April 2009 (help)
 27. "New recording cements Talent show sensation Susan's status". Hello!. 17 April 2009.  Check date values in: 17 April 2009 (help)
 28. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 29. McGinty, Stephen (20 April 2009). "Campbell has new spin on Susan Boyle phenomenon". The Scotsman.  Check date values in: 20 April 2009 (help)
 30. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 31. ૩૧.૦ ૩૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 32. ૩૨.૦ ૩૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 33. ૩૩.૦ ૩૩.૧ ૩૩.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 34. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 35. "Scottish singer 'gobsmacked' by overnight stardom". CNN. 17 April 2009.  Check date values in: 17 April 2009 (help)
 36. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 37. Jackson, Bart (17 April 2009). "You tube sensation Susan Boyle sends ticket sales rocketing for Vancouver Les Misérables". Vancouver Sun.  Check date values in: 17 April 2009 (help)
 38. "Susan Boyle sensation sends sales of Vancouver production of Les Miserables through the roof". Globe and Mail. 17 April 2009.  Check date values in: 17 April 2009 (help)
 39. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 40. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 41. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 42. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 43. ૪૩.૦ ૪૩.૧ Brook, Stephen (3 June 2009). "Susan Boyle: press warned to back off Britain's Got Talent star". The Guardian.  Check date values in: 3 June 2009 (help)
 44. ૪૪.૦ ૪૪.૧ ૪૪.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 45. "Talent star Boyle taken to clinic". BBC News. 1 June 2009.  Check date values in: 1 June 2009 (help)
 46. "Susan Boyle leaves The Priory". Times Online. 5 June 2009.  Check date values in: 5 June 2009 (help)
 47. "Talent show stars wow Granite City audience". Press and Journal. 24 June 2009.  Check date values in: 24 June 2009 (help)
 48. "Talent show stars wow Granite City audience". Press and Journal. 24 June 2009.  Check date values in: 24 June 2009 (help)
 49. ૪૯.૦ ૪૯.૧ "Susan Boyle live performance". Edinburgh Evening News. 12 June 2009.  Check date values in: 12 June 2009 (help)
 50. ૫૦.૦ ૫૦.૧ "'TALENT' Star Susan Boyle Records First Song For Debut Album". Irish Central. 30 June 2009.  Check date values in: 30 June 2009 (help)
 51. ૫૧.૦ ૫૧.૧ "Touch and go as Boyle joins tour". BBC News. 13 June 2009.  Check date values in: 13 June 2009 (help)
 52. ૫૨.૦ ૫૨.૧ "Britain's Got Talent stars wow Coventry's Ricoh Arena". The Coventry Telegraph. 26 June 2009.  Check date values in: 26 June 2009 (help)
 53. "Talent show stars wow Granite City audience". Press and Journal. 24 June 2009.  Check date values in: 24 June 2009 (help)
 54. "'TALENT' Star Susan Boyle Records First Song For Debut Album". Broadwayworld.com. 8 July 2009.  Check date values in: 8 July 2009 (help)
 55. "Talent show stars wow Granite City audience". Press and Journal. 24 June 2009.  Check date values in: 24 June 2009 (help)
 56. "Susan Boyle on form on Britain’s Got Talent tour in Birmingham". Birmingham Mail. 17 June 2009.  Check date values in: 17 June 2009 (help)
 57. "Fans Hail Subo For Live Show". The Sun. 22 June 2009.  Check date values in: 22 June 2009 (help)
 58. "No theatrics, just a spotlight and Susan Boyle’s soaring voice". Belfast Telegraph. 2 July 2009.  Check date values in: 2 July 2009 (help)
 59. "Susan Boyle (Britain's Got Talent)- I Dreamed A Dream". Play.com. 24 November 2009.  Check date values in: 24 November 2009 (help)
 60. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 61. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 62. "Leona Lewis's 'Spirit' becomes Britain's fastest-selling debut album". Highbeam.com. 17 November 2007.  Check date values in: 17 November 2007 (help)
 63. ૬૩.૦ ૬૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 64. "Susan Boyle, Top Seller, Shakes Up CD Trends". Nytines.com. 2 December 2009.  Check date values in: 2 December 2009 (help)
 65. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 66. http://www.people.com/people/article/0,,20331581,00.html
 67. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 68. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 69. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 70. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 71. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 72. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 73. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 74. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 75. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 76. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 77. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 78. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 79. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 80. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 81. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 82. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 83. "Susan Boyle, stunned the world after the vote as a mockery of the public". Al Arabiya (in Arabic). 17 April 2009.  Check date values in: 17 April 2009 (help)
 84. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 85. "Susan Boyle aims to turn celebrity into album sales". Reuters. 20 November 2009.  Check date values in: 20 November 2009 (help)
 86. Ram, Vidya (17 April 2009). "Susan Boyle Could Make Millions". Forbes.  Check date values in: 17 April 2009 (help)
 87. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 88. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 89. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; dailymail090416નામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
 90. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 91. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 92. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 93. Staff (21 April 2009). "Jay Leno performs in drag as Susan Boyle". Daily Telegraph.  Check date values in: 21 April 2009 (help)
 94. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 95. યોમ્યુરી શિમ્બન2009-12-25, સં.13S p.25
 96. TV જાપાન પર બ્રોડકાસ્ટનું રેકોર્ડિંગ, 31 ડિસેમ્બર 2009
 97. staff (03 December 2009). "Grammy Nominations Poll Results: How Did We Do?". Billboard. 
 98. David Gunn (01 February 2010). "Grammys host pays tribute to Susan Boyle, 'the Scottish cat lady'". The Scotsman. 
 99. http://news.bbc.co.uk/1/hi/entertainment/8466868.stm
 100. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 101. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 102. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 103. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 104. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 105. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 106. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 107. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 108. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 109. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 110. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 111. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 112. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 113. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 114. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 115. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 116. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 117. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 118. '30 રોક' રીકેપ: ડુ ધી રોબોટ
 119. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 120. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 121. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 122. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 123. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 124. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 125. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 126. ૧૨૬.૦ ૧૨૬.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 127. ઢાંચો:Ja icon Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 128. http://www.media-control.de/musik-charts.html
 129. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 130. ૧૩૦.૦ ૧૩૦.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 131. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 132. ૧૩૨.૦ ૧૩૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 133. http://www.dailymail.co.uk/tvshowbiz/article-1245139/Everybody-Hurts-Simon-Cowells-charity-Haiti-single--stars-line-part.html
 134. ૧૩૪.૦ ૧૩૪.૧ ૧૩૪.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


ઢાંચો:Susan Boyle ઢાંચો:Britain's Got Talent ઢાંચો:Syco


વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ