લખાણ પર જાઓ

સેન ડિએગો પ્રાણી સંગ્રહાલય

વિકિપીડિયામાંથી
સેન ડિએગો પ્રાણી સંગ્રહાલય

સેન ડિએગો પ્રાણી સંગ્રહાલય યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કેલિફોર્નિયાના સેન ડિએગો શહેર ખાતે આવેલું છે. આ પ્રાણી સંગ્રહાલય બાલ્બોઆ પાર્ક નામના શહેરી સાંસ્કૃતિક ઉદ્યાનનો એક ભાગ છે. અહીં લગભગ ૬૫૦ જેટલી જાતિ-પ્રજાતિના આશરે ૩૭૦૦ કરતાં વધારે પ્રાણીઓ રાખવામાં આવેલ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]