સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ

વિકિપીડિયામાંથી
સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ
સૌ.ક્રિ.સં. મેદાન
Sportક્રિકેટ
Jurisdictionસૌરાષ્ટ્ર અને કચ્છ
AbbreviationSCA
Founded૧૯૫૦
Affiliationભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળ
Affiliation date૧૯૬૦
Regional affiliationપશ્ચિમ
Headquartersરાજકોટ
Presidentલાલ રાઠોડ઼
Secretaryનિરંજન શાહ
Coachશિતાંશું કોટક
Official website
saucricket.com
ભારત

સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ક્રિકેટ રમત પ્રવૃત્તિઓનું સંચાલન કરતી એક સંસ્થા છે. તે ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળ સાથે સંકળાયેલ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]