હરડે
Appearance
હરડે | |
---|---|
પત્તા વગરનું ટી. ચેબુલા વૃક્ષ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Unrecognized taxon (fix): | Combretaceae |
Genus: | Terminalia |
Species: | ''T. chebula'' |
દ્વિનામી નામ | |
Terminalia chebula | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૧] | |
Walp.
|
હરડે (વૈજ્ઞાનિક નામ: Terminalia chebula[૨]) એક વનસ્પતિ છે, જે દક્ષિણ એશિયામાં ભારત અને નેપાળ થી દક્ષિણ ચીન સુધી અને શ્રીલંકા, મલેશિયા, વિયેતનામમાં જોવા મળે છે.[૨][૩]
ઉપયોગ
[ફેરફાર કરો]હરડે આયુર્વેદિક ઔષધ ત્રિફળામાં મુખ્ય ઘટક છે, જે કિડની અને યકૃતની બિમારીઓ માટે વપરાય છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Plant List: A Working List of All Plant Species". મૂળ માંથી 11 સપ્ટેમ્બર 2017 પર સંગ્રહિત. મેળવેલ 7 August 2015.
- ↑ ૨.૦ ૨.૧ "Terminalia chebula Retz.", Germplasm Resources Information Network (GRIN) (Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA)), https://npgsweb.ars-grin.gov/gringlobal/taxonomydetail.aspx?36335, retrieved 6 Aug 2016
- ↑ Flora of China: Terminalia chebula સંગ્રહિત ૨૦૨૧-૦૫-૦૭ ના રોજ વેબેક મશિન
- ↑ Tewari, D; Mocan, A; Parvanov, E. D; Sah, A. N; Nabavi, S. M; Huminiecki, L; Ma, Z. F; Lee, Y. Y; Horbańczuk, J. O; Atanasov, A. G (2017). "Ethnopharmacological Approaches for Therapy of Jaundice: Part II. Highly Used Plant Species from Acanthaceae, Euphorbiaceae, Asteraceae, Combretaceae, and Fabaceae Families". Frontiers in Pharmacology. 8: 519. doi:10.3389/fphar.2017.00519. PMID 28848436.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |