હરિશંકર ઇશ્વરજી દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હરિશંકર ઇશ્વરજી દેસાઈ' ભાવનગર રાજ્યનાં ઈતિહાસ સાથે સંકળાયેલા રાજનીતિજ્ઞ હતા[૧]. એમણે ઇ.સ. ૧૩૪૭માં મહંમદ તઘલઘનાં સૈન્યને ભાવનગર રજવાડાનાં રાજવીઓના પૂર્વજ એવા પીરમબેટના રાજા મોખડાજી ગોહિલ સામે લડવા માટે એક લશ્કરી અમલદારની હેસિયતથી મદદ કરી હતી. એમની આ સેવાના બદલામાં ઘોઘાના કેટલાક ગામોનો વહીવટ અને દેસાઈનો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગુંદી ગામનાં બંદર પર એમને જકાત ઊઘરાવવાનો હક્ક પણ મળ્યો હતો[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ યાજ્ઞિક, ઝવેરીલાલ ઉમિયાશંકર (૧૮૮૬). "૨". Gaorishankar Udayashankar, G.S.I., ex-minister of Bhavnagar, now in retirement as a Sanyasi [ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ., ભાવનગર રાજના માજી દિવાન હવે નિવૃત્ત અને સંન્યાસી] (અંગ્રેજી માં). ભાવનગર. p. ૧૩. Retrieved ૧૪ જાન્યુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |year= (મદદ)
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.