હરિશંકર ઇશ્વરજી દેસાઈ

વિકિપીડિયામાંથી
(હરીશંકર ઇશ્વરજી દેસાઈ થી અહીં વાળેલું)

હરિશંકર ઇશ્વરજી દેસાઈ' ભાવનગર રાજ્યનાં ઈતિહાસ સાથે સંકળાયેલા રાજનીતિજ્ઞ હતા[૧]. એમણે ઇ.સ. ૧૩૪૭માં મહંમદ તઘલઘનાં સૈન્યને ભાવનગર રજવાડાનાં રાજવીઓના પૂર્વજ એવા પીરમબેટના રાજા મોખડાજી ગોહિલ સામે લડવા માટે એક લશ્કરી અમલદારની હેસિયતથી મદદ કરી હતી. એમની આ સેવાના બદલામાં ઘોઘાના કેટલાક ગામોનો વહીવટ અને દેસાઈનો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગુંદી ગામનાં બંદર પર એમને જકાત ઊઘરાવવાનો હક્ક પણ મળ્યો હતો[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,