હાંડવો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હાંડવો
હાંડવો
વાનગીસાંજે, વાળું
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યગુજરાત
પીરસવાનું તાપમાનઓરડાના સામાન્ય તાપમાને
મુખ્ય સામગ્રીચોખા અને ચણાની દાળનો લોટ, ગોળ, દૂધી, વગેરે
ખાસ પ્રકારના કુકરમાં બનાવવામાં આવી રહેલો હાંડવો

હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. હાંડવો સામાન્ય રીતે સામાન્ય તાપમાને પીરસવામાં આવે છે. હાંડવામાં ઘણી વખત દૂધી અને અન્ય શાકભાજીઓ ઉમેરવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.